Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 35
________________ સુપઢ ચરિત્ર કર્યું. એણે શીલને ખામી લગાડી. એણે જિનવચન તથા સદગુરૂના ઉપદેશને પણ વિસારી મુક. 5137 “અરે ! એણે પરલેકને ભય પણ ન ગયે. એને સભાજનની લજજા પણ ન આવી. એણે પિતાના આત્માને કલંકિત કર્યો. અહ! ધિક્ક છે સ્ત્રીના સ્વભાવને ! 138 = શીલ છે તે જ આ લેકમાં જીવને ઉત્તમ રૂપ છે != તે જ ઉત્તમ આભરણ છે, તે જ જીવીતવ્ય છે. 139 . શીલને ખંડીત કરતા કરતાં મરણને ભેટવું શ્રેય છે, આ પાપિનીએ સભા મથે મારી સામું સરાગ દ્રષ્ટિએ ઘણીવાર જોયા કર્યું તે પછી સભાના લેકે સભા છોડી જશે ત્યારે એ કુંવરી મારા શીલને ખંડિત કરે તો મારે શું કરવું ? ૧૪૦–૧૪૧-૧૪રા “અહે! ધિકક છે આ મારા અતિ રૂપને, કે તેને - નિમિતે તે ઉત્તમ કુળમાં - ઉપજેલી કુંવરી મેહિત થઈ ઘેર અંધકાર રૂપ ભવકૃપમાં પડવા તતપર થઈ છે. હવે ... મારે આ નગર મળે રહેવું ઘટે નહિ. 43 = હવે મારે દેશાન્તર ગમન કરવું એજ શ્રેષ્ઠ છે. અહીં રહેવું એગ્ય નથી.” એમ તે કુંવર મનમાં ચિંતવવા લાગ્યો. 144 પછી તરત જ તે કુંવર સભાજને બેઠા છતાં પિતાને નમન કરી સભામાંથી ચાલતો થયો અને શહેર છોડી મુસાફરીએ નીકળ્યો. ૧૪પા ચાલતાં ચાલતાં હરણું ઉકરડી નામે નગરમાં પહોંચ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93