________________ 32 સુદ્ધ ચરિત્ર 1. આપને માગ હો!” મતલબ કે તેમણે પણ દિક્ષા લેવા ઈચ્છા બતાવી. ૨૦ણા પછી રૂપી રાજાએ વિધિસંહિત સપરિવાર ધામધુમ સાથે દીક્ષા લીધી. લબ્ધીવત ગુરૂએ દિક્ષા આપી. 208 “આર્યક્ષેત્ર, મનુષ્યજન્મ, શિક્ષા આદિ સામગ્રી મળવી જે અતિ દુર્લભ છે, તે પામીને તમે લેશ માત્ર પ્રમાદ કરતા ના” એમ ગુરૂએ (ગુરૂમંત્રો) | ઉપદેશ કર્યો. 209 : - તે ફરમાન સાંભળી રૂપી સાવી કહેતી હતીઃ “હે પ્રત્યે ! એ વચન પ્રમાણ છે, પછી ગ્રહણ” અને “આસેવણ” એ બે પ્રકારની શિક્ષા આદરતાં સર્વ સાધુ ગુરૂ સાથે વિહાર કરતા હતા તેમજ રૂપી સાધવી પણ ગુરૂ સાથે વિહાર કરતી હતી. 21 ITI તેઓ અનુક્રમે વિહાર કરતાં સમેતશિખર પર્વત પર પહોંચ્યા, કે જે પર્વત તરૂગણે કરી આચ્છાદિત થયે છે. 211. તે પર્વતપર સાંપ્રત, કાળે (અજીતનાથે આદિ) 20 તીર્થકર ધણું ભવનાં સંચેલાં કમેને ખપાવી સિદ્ધ પદ પામ્યા હતા, તે પર્વત પર જઈ શ્રી શીલસેનાહ આચાર્ય વગેરે ઉલ્લાસ સહિત શ્રી તીર્થકરની સ્તવના કરતા હતાઃ દુઃખ અને જન્મ-મરણના ક્ષયના કરણહાર, રાગ-દ્વેષ મેહના ક્ષયના કરણહાર, બેબીબીજના લાભ આપનાર પ્રભો ! મને મુક્તિનાં દાતા૨ થાઓ !" પર 12-213-214 I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust