________________ સુપઢ ચરિંગ - તે સાંભળી ગૌતમ પૂછતા હતાઃ “હે ભગવન !પૂર્વે શું તે સાઠવી હતી ?" શ્રી વીર પ્રભુએ કહ્યું: “ના, હે ગૌતમ ! પૂવે એ જીવ ગચ્છાધિપતિ વવર પંડિત આશ્ચર્ય. પણ હતો. પટણા * ગૌતમે પૂછયું: “તે હે ભગવન્! એ ગચ્છાધીપતિપ્રવર પંડિતાચાર્યું એવું શું માયા કપટ સેવ્યું હતું કે જેથી તેને સી–વેદનું પાપકર્મ બાંધવુ પડયું ? 88 .' “હે ભગવાન્ સર્વ પાપનું સ્થાનક, પંડિત પુરૂ નિંદવા ગ્ય, અપયશની ખાણ તથા કપટ આદિ દોષોના નિધાન રૂપ સ્ત્રીવેદ પામવાનું શું કારણ 89 / * ત્યારે શ્રી મહાવીર ભગવાન ખુલાસો કરતા હતા ? હે ગૌત્તમ ! તે જીવે આચાર્ય ભવે સાધુપણા વિશે મનવચન-કાયાએ કરી થોડું પણ કપટ સેવ્યું નથી, સંયમમાં જરા પણ માયા કેળવી નથી. 90 - આ આચાર્યને જીવ ભરત ક્ષેત્રને વિષે ચૌદ રત્ન, નવનિધાનને ધણું પ્રવર ચક્રવતી હતે. એકદા તેને વિરાગ્ય , - આવવાથી ગુરૂ પાસે ધર્મ સાંભળી, સંસારથી ભય પામી, ગુરૂ દિક્ષા લીધી. 91 - પછી ગુરૂ પાસે તે ચક્રવતીમાંથી સાધુ બનેલાએ અભ્યાસ કર્યો. અનુક્રમે સૂત્રાર્થમાં પ્રવિણ થતાં ગુરૂએ તેને આચાર્ય પદવી આપી. ૯રા - આ આચાર્યે પંચવિધિ આચાર પાળતા અને બીજા સર્વ સાધુ પાસે પણ પળાવતા. તે પંચ મહાવ્રતપાલક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust