Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay
View full book text
________________ સુપઢ ચરિત્ર 19 . મુક્તાવલી તપ, તપશ્રેણું તપ, ઘનતપ, પ્રતર તપ, ભિક્ષુપ્રતિમાં તપ, જવ મધ તપ, વજ મધ તપ. 120 “લઘુસિંહ વિકિડિત તપ, ગુરૂસિંહ વિકિડીત તપ, ભદ્ર પ્રતિમા તપ, મહાભદ્ર પ્રતિમા તપ, સર્વતે ભદ્ર પ્રતિમ, તપ, મહા સત્ય તપ, સતસતમીઆ તપ, અઠમ અઠમીઆનવમ નવમીયા તપ, પ્રતિમા તપ, ઉપધ્યાન તપ, જ્ઞાન પંચમી તપ, ગર્ભવાસ–જન્મ-દિક્ષા કેવલ્ય નિર્વાણ એ પાંચ કલ્યાણકને તપ, ઇનિદ્રયજ્ય વગેરે ઘણા તપ કર્મની નિર્જરા માટે કરે. પણું તે તપ આ લોકને અથે કરવા નહિ. ૧૨૧-૧૨-૧રયા “આ લોકમાં માન પૂજા આદિ મેળવવાની ઇચ્છાથી તપ કર એ નિષેધાયેલ છે, તપ કરવો તે કેવળ નિર્જર માટે જ કરે. ૧રકા એ પ્રમાણે શ્રી જિનેક્ત વિધિપૂર્વક તપ કરવાથી , અવશ્ય કર્મ ક્ષય થાય અને મોક્ષ મળે, છેવટે મનુષ્ય દેવ લેકનાં સુખ તે સહેલાઈથી મળી શકે. જેમ કરસણી ને. પરાલ સુખે નીપજે તેમ તપથી ઈન્દ્રિય સુખ તે સહેજે પામીએ. ૧રપા - “માટે હે પુત્રી ! કદાગ્રહ છોડે. કાષ્ઠ-અગ્નિ વિચાર છેડી શ્રાવકનાં બાર વ્રત રૂપ ધર્મ આદર.” એવી પિતાની હિતશિક્ષા સાંભળીને રૂપી કુંવરીએ તે શિક્ષા પ્રમાણ કરીમાની. પછી રાજાએ કઈ ધર્મવંત શ્રાવકને પોતાની પુત્રી ધર્માભ્યાસ માટે સેપી. 126 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93