________________ સુષઢ ચરિત્ર “જ્યાં સુધી એ પુત્રી મારા ઘરમાં છે ત્યાં સુધી મારા - આત્માની શુદ્ધતા છે. બીજા ઘણું સ્ત્રી પુરૂષોથી શું વળવાનું ?" 113 - ' એવું મનમાં ચિંતવીને રાજાએ પુત્રી પ્રત્યે સ્નેહ- ' યુક્ત શબ્દ કરી કહ્યું: “હે પુત્રી ! હું અપુત્ર છું અને તું મારે મન પુત્રી છતાં પુત્ર તુલ્ય છે. 114 - “વળી હે પુત્રી ! શ્રી તીર્થકરે એવું કોઈ વખત કહ્યું નથી કે દુઃખ આવ્યેથી બળતી અગ્નિમાં કાયા ક્ષેપવી. 115 - “હે પુત્રી ! સંસારને વિષે બળ મરવાથી સ્વર્ગ અને - મોક્ષનાં સુખ મળતાં હતા તે દાન-શીલ–તપ ભાવની આદિ શુભ કરણી કે જે દુષ્કર છે તે ચર કાલ સુધી કઈ કત જ નહિ. 116 - “હે પુત્રી ! ઘણું ભરનાં સંચેલાં પાપે સંયમ યુક્ત તિવ્ર તપ વડે બળી ખાખ થાય છે. પણ કાષ્ટાગ્નિથી કર્મ ક્ષય ન થાય. ૧૧૭ના " “માટે ચારિત્રયુક્ત તપ યથાશક્તિ પ્રસન્ન ચિતે અંગી. કાર કરે. છઠ-આઠમ-દશમ દ્વાદશાદિક તથા માસખમણું– અધમાલખમણ યથાશક્તિ આદો. ૧૧૮ના - “વળી પણ શ્રી તીથ કરે ઘણા દુક્કર તપ કહ્યા છે. જેવા કે, ગુણરત્ન સંવત્સર તપ તથા આયંબીલ વર્ધમાન તા. ૧૧લા એકાવલી તપ, રત્નાવલી તપ, કનકાવતી તપ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust