Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 15
________________ સુરત ચરિત્ર (આ અરજ સ્વિકારીને પ્રભુજી તે ઈતિહાસ સભા મળે 1 નીચે પ્રમાણે કહેતા હતા.) + પ . ' ઈહ ભરત ક્ષેત્રને વિષે અયવંતી દેશમાં સંબૂક નામે ગામ છે, એને ફરતે ધૂળને કેટ છે. તે ગામને વિષે સૂર્યશીવ નામે વિપ્ર વસે છે. તે વિપ્ર જન્મ દરિદ્રી તેમજ નિર્દયઅનુકંપારહિત છે. . 6 છે . જક્ષજસા નામે તેની સ્ત્રીને એકાદ પ્રસ્તાવે ગર્ભ રહ્યો. નવ માસે તેણે પુત્રીને જન્મ આપે. તે પુત્રીનું નામ સૂર્યસિરિકુંવરી એવું પાડવામાં આવ્યું. પુત્રીના જન્મ પછી તરત જ માતા ગાદિ કષ્ટ કરીને મરણ પામી. છે 7 મે આટલી કથા સાંભળી શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીરને પૂછતા હતા : હે સ્વામિન્ ! જે પુત્રીને જન્મ જ માતાના મરણનું કારણ થઈ પડયે તે પુત્રીએ પૂર્વભવે શા પાપ કર્યો હશે તે જણાવવા કૃપા કરશે. છે 8 - ભગવાન કહેતા હતા.: હે ગૌતમ ! આ ભરત ક્ષેત્રને * વિષે ધરણપ્રતિટિત નામે નગર હતું, જેમાં અરિમર્દન રાજા રાજ કરતો હતો. મેં 9 છે . - ત્યાં સુર્યસિરિ કુંવરીને જીવ (પૂર્વભવે) તે અરિ મર્દન રાજાની પટ્ટરાણી રૂપે ઉપન્યું હતું. લાવણ્ય અને - ગુણમાં સંપન એવી તે પટરાણીનું નામ નરકતા હતું.. - 10 | તે નરકંતાની શક્ય (સોંપત્ની) ને પુત્ર પ્રસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93