Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ સુવઢ ચરિત્ર * “નવ માસ ઝાઝેરા તે પુત્રને કુક્ષિમાં ધારણ કર્યો, . ગર્ભપણે નેહે પાળે. તેના જન્મ પ્રસંગે લક્ષ્મીનું ઘણું દાન દીધું પરા - તે પુત્રને બાળપણમાં ઉછેરતી વખતે લઘુનીતિ–વડી- નીતિની દુર્ગા પણ મેં ન ગણી, મોહનીય કર્મથી બંધાયેલી એવી મે મેહવશ્ય થઈ દુર્ગછા જરાકે ન ગણું. પણ ‘તેમજ એ પુત્રને મીઠે આહારે રાત્રિ દિવસ પિ, હંમેશ નાના-મંજન-આભૂષણે કરીને તેનું પ્રતિપાલન કર્યું. એમ કરતાં યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં તેને મોટા ઠાઠમાઠથી પરણાવ્યો. પઝા “તે વખતે હું એમ ચિંતવતી હતી કે, આ પુત્રને પ્રભાવે હું વૃધ્ધાવસ્થામાં સુખી થઈશ. પછી પવિત્રજનની આશા પુરી સુખે કાળ નિગમીશ. પપા - એવા જે પુત્રને માટે હું મળ મૂત્રથી ખરડાયેલી રહેતી તેણે આજે મને પ્રત્યક્ષ અતિ કઠિન સંભળાવ્યું. પ૬ હા પરભવને માટે કાંઈ જ કર્યું નહિ ! એ પુત્રના લેભે શુભ કાય—અનુષ્ઠાન કાંઈ કર્યું નહિ! મેક્ષ રૂપી વૃક્ષનું બીજ એવું જે શુદધ સમ્યકત્વ તે પણ મેં લેશ માત્ર આદર્યું નહિ ! પછાત “હાય? પુત્રના લેભે મેં શુધ્ધ સમ્યકત્વથી એકાગ્ર બની ધમકરણ કાંઈ કરી નહિ ! ત્રિકાલ વંદના ન કરી ! જિન દેવની સ્તવના પણ મુજથી ન થઈ! 58 P.P. Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93