Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ સુષઢ ચરિત્ર પુત્રના સ્નેહને વશ્ય થઈ પરોપકાર પણ મારાથી કંઈ થઈ શક્યું નહિયથાશક્તિ તપ પણ ન થઈ શકે ! પર્વતિથિ-અષ્ટમિ-અમાવાસ્યા–પુર્ણમાસી સામાયિક પૌષધ પણ ન કરી શકી ! વિધિ સહીત તપ ન કરી શકી ! પેલા “એ પુત્રને માટે ઘરકામમાં રોકાઈ, હું સજઝાય (અભ્યાસ) તથા ધ્યાન પણ ન કરી શકી ! પૂવે ભણેલું સંભારી શકી પણ નહિ! 60 . ...હે સ્વામી! હું ઘણું શું કહું? કુટુંબને વિષે મેહ પામેલ મારે જીવ, લહમી પામવા છતાં પણ ધર્મ ન સંચી શકે? શ્રી જિનને ભાખે ધર્મ ન કરી શક્યા ! મારે મનુષ્ય ભવ એળે ગયે ! 61 - “મારા કારમા રહે કાંઈ કામ થયું નહિ, મારૂં કેઈ છે જ નહિ. સ્વજન કુટુંબ ઉપર જે સ્નેહ તે દુખ. દાઈ છે. ૬રા હે જીવ! લેકને વિષે ધમ છે તે જ ઉચિત છે. માતા, પિતા અને સ્વજન તરીકે ધર્મ જ છે. ધર્મ હિતકારી, યશકારી, સુખકારી વર્ગ તથા મોક્ષને દેનારો છે. 63 ૌષધ સામાયિકાદિ નિરંતર કરવામાં ધર્મ છે, પણ તે હમેશ થવું દુર્લભ છે. નિત્ય એ ધર્મને ઉપદેશ લે એ જીવને પરભવે જરૂર સુખકારી થઈ પડે છે અને થોડે કાળે મુકિત આપે છે. 64 આર્ય ક્ષેત્ર, મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, ઈત્યાદિ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93