Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ સુપઢ ચરિત્ર એક વખત એક મહિયારી દહીં વેચવા નિમિતે પ્રધાનને ઘેર આવી. ગેકૂળપતિની ભાર્યા એવી આ આહીરણ ગોકુળથી દહીં વેચવા આવી. છે 38 છે - તે બ્રાહ્મણીએ થોડાક ચખા માટે દહીંના ચાર ગેરસનું સાટું કર્યું. બ્રાહ્મણીએ તે ગેરસ કુટુંબને જમવા અથે લીધુ. | 30 || પછી તે આહીરણી પોતાના ઘેર જવા તૈયાર થઈ એટલે ગોરસનું મૂલ્ય જે ચોખા તેની માગણી કરી ? મને ચેખા આપે કે જેથી ઉતાવળી મારા ઘેર જાઉં.' || 40 - તે સાંભળી તે બ્રાહ્મણીએ સુર્યસિરિ પ્રત્યે કહ્યું છે પુત્રી ! ઘરમાં જઈ રાજાએ જે ચોખા આપ્યા છે તેમાંથી થોડા લઈ આવ.” મે 41 છે સુર્યસિરિ ઘરમાં જઈ ચોખાનું વાસણું જુએ છે તે તેમાં કાંઈ દીઠું નહિ. તેણે પાછા ફરી જવાબ વાળે કે, “માતાજી! ચેખા તે કયાંય દેખાતા નથી.” ! 42 સખેદાશ્ચર્ય પામી તે બ્રાહ્મણી આ સાંભળી તુરત જ તે કુમારીકાને મહીયારી પાસે રહેવા દઈ પોતે ઘરમાં ગઈ પરંતુ ઘરમાં (ખાને બદલે તેણે પોતાના પુત્રને ગણિકા સાથે વિષયલુબ્ધ થયેલે . . 43 છે. માતાને પિતાના તરફ આવતી જઈ તે પુત્ર તે ક્રોધાતુર બની ગયે. તેણે તેણીને કઠોર વચન કહેવા માંડયાઃ જે તે ત્યાંથી આગળ વધીશ તે ખાંગા રાખજે કે હું - તને જરૂર ઠાર કરીશ.” 144 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93