Book Title: Sushadh Charitra
Author(s): Sthanakvasi Jain Karyalay
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 19
________________ સુષઢ ચરિત્ર પહોંચ્યા, ત્યાં તે લેકેનાં બાળક ઉઠાવી જઈને બીજે સ્થાને જઈ વેચતે અને તેને દામ ગાંઠે બાંધતે ! એવું કામ લઈ બેઠો. 32 છે એમ ઘણાં પાપ કરી–ઘણે કાળે-ઘણે આરંભે આ . દુષ્ટ વિઝે સવા કરોડ મૂલ્યનાં પાંચ રને એકઠાં કીધાં. 5 33 હે ગૌતમ ! તે અવંતી દેશને વિષે તે મહા દુષ્કાળ આઠ વર્ષ સુધી તે કેએ જેમ તેમ કરી ગુજાયે. 5 34 છે પણ તે પછી, જેમ જીવને આયુષ્ય ઘટતું જાય તેમ, તે નગરના લોકેની લક્ષ્મી અને અન ખાતાં ખાતાં ખુટયાં. . ગોવિદ વિપ્ર (કે જેને ત્યાં સુર્યશીવે સુર્યસિરિને વેચી - હતી તે) ના ઘરમાં પુષ્કળ ધનસંચય હતું તે પણ તદન * ધનરહિત થઈ ગજે. ૩પ છે તે વખતે ગોવિંદ વિપ્ર એમ ચિંતવવા લાગ્યું કે “આ દુષ્કાળ હજી કેટલે વખત ચાલશે ? અને વિના હવે કુટુંબને નિવાહ કેમ થશે ? એમ વિચારી તે રાજા પાસે ગયે (કારણકે પોતે રાજાને પ્રધાન હતો) 36 છે " રાજા પ્રત્યે પ્રધાને કહેવા લાગ્યો : “હે રાજન ! - કુટુંબનો નિર્વાહ કરે.” ત્યારે રાજાએ વિપ્રને પચીશ શેર ચોખા આપ્યા. તે લઈને પિતાને ઘેર ગયે. ઘેર આવી તે ચેખા પિતાની પત્નીને આપીને કહેવા લાગ્ય: “આ . ચોખા બરાબર જાળવજે, હવે બીજી વાર રાજા નહિ આપે.” - 5 37 છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93