________________ સુવઢ ચરિત્ર જે જોઈ નરકંતાને ઘણી ઇર્ષા થઈ. દ્વેષને લીધે તે દુષ્ટ ધ્યાન અને વેરઝેરમાં મશગુલ બની. 11-12 છે આવા દુષ્ટ ધ્યાનને વશ થયેલ તે પટરાણું ઘણાં અશુભ ક ઉપાર્જન કરતી થકી તથા ઘણાં ભવ ભ્રમણ કરી. મહા દુઃખી થઈ ! 13 છે ત્યાંથી કેટલેક ભવે તે રાણીનો જીવ સુર્યસિરિ નામે બ્રાહ્મણપુત્રી રૂપે જન્મે. પૂર્વ ભવનાં દુષ્ટ ચિનને પાપે કરીને જમતા જ તેની માતા મરણ પામી. છે 14 આ સાંભળી શ્રી ગૌતમ શ્રી મહાવીર સ્વામી પ્રત્યે પૂછતા હતાઃ હે ભગવન! એ બાલિકા એટલા મનને પાપે આટલું દુઃખ પામી તે કઈ જીવ છકાયના જીવની હિંસા કરે છે, વળી જૂઠું બોલે છે. વળી અદત્તાદાન લે છે, થન સેવે છે, પરિગ્રહ ઘણો જ મેળવે છે, ઘણા આરંભ– સમારંભમાં મગ્ન રહે છે. વળી, જે 15 મદ્ય-માંસ-માખણનું ભક્ષણ કરે છે. રાત્રી ભોજન પણ કરે છે. એવા નિરંતર પાપ કરનારની, હે પ્રભુ ! શી ગતિ થાય છે............ * ત્યારે ભગવાન મહાવીર સ્વામી કહેતા હતા કે હે ગૌતમ! તે જીવના વિપાક સઘળા કહેવાને તે હું સમર્થ નથી! મતલબ કે તે અનંત દુખ વેઠે. 16 હવે (કથા આગળ ચાલી) તે સુર્યસિરિ કુંવરીને તેના સુર્યશીવ પિતાએ અનેક સ્ત્રીઓ પાસે મીઠા વચને કરી ધવરાવી-લાલન પાલન કરાવી–અનેક શુશ્રુષાએ ઉછે. રાવી. / 17 છે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust