________________
अथ तृतीयोद्देशकः प्रारभ्यते-- उक्तो द्वितीय उद्देशकः, साम्प्रतं तृतीयः प्रारभ्यते, अस्य च पूर्वोदेशकेन सहायमभिसम्बन्धः-इहानन्तरोद्देशके विचित्रा जीवधर्माः प्रतिपादिताः, इडापि त एव प्ररूप्यन्ते, इत्यनेन सम्बन्धेनायातस्यास्योद्देशकस्येदमादिमं मूत्रत्रयम् , -- 'तीहिं ठाणेहि ' इत्यादि। ___अस्यादिमुत्रस्य च पूर्वसूत्रेण सहायं सम्बन्धः-पूर्व द्वितीयोदेशकान्तिममूत्रे मिथ्यादर्शनवतामन्ययूथिकानामसमञ्जसता प्रोक्ता, इह तु कपायवतां माया प्ररूप्यते, इत्येव सम्बन्धेन संवद्धमिदमादिमूत्रत्रयमाह
मूलम्-तीहिं ठाणेहि मायी मायं कटु णो आलोएज्जा, ___णो पडिकमेज्जा, णो णिदिज्जा, णो गरहिज्जा, णो विउद्देज्जा,
तीसरे स्थानका तीसरा उद्देशा दूसरा उद्देशक कहा अब तीसरा उद्देशक प्रारंभ होता है इसका पूर्व उद्देशक के साथ ऐसा सम्बन्ध है कि द्वितीय उद्देशक में विचित्र जीव धर्मो का प्रतिपादन हुआ है यहां पर भी उन्हीं का प्रतिपादन होता है, इस उद्देशे के आदिम सूत्र का पूर्व उद्देशक के अन्तिम सूत्र के साथ ऐसा सम्बन्ध है कि उसमें मिथ्यादर्शनवाले अन्ययूथिकों ( अन्यधर्मियों) की असमञ्जसता (उलट प्ररूपणा) प्रकट की गई है -यहां जो कषाय वाले जीव हैं उनकी माया की प्ररूपणा की जाती है अतः इसी सम्बन्ध से सम्बद्ध हुए इस तीन सूत्रों को सूत्रकार ने कहा है-(तीहि ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा) इत्यादि।
- ત્રીજા સ્થાનનો ત્રીજો ઉદ્દેશક ૩
બીજે ઉદ્દેશક પૂરો થશે. હવે ત્રીજા ઉદ્દેશકનો પ્રારંભ થાય છે. બીજા ઉદ્દેશક સાથે આ ઉદ્દેશકને આ પ્રકારને સંબંધ છે. બીજા ઉદ્દેશકમાં વિવિધ છવધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આ ઉદ્દેશકમાં પણ તેમનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ ઉદ્દેષકના પ્રથમ સૂત્રને પૂર્વઉદ્દેશકના છેલા સૂત્ર સાથે એ સંબધ છે કે ત્યાં મિથ્યાદર્શનવાળા અન્યમૂથિક (અન્ય ધર્મને માનનારાઓ) ની વિપરીત પ્રરૂપણ કરવામાં આવી છે, ત્યારે અહીં કાયયુક્ત જીવોની માયાની પ્રરૂપણ કરવામાં આવી છે. તે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ત્રણ સૂત્રોની અહીં પ્રરૂપણ કરવામાં આવે છે. ___“ तीहिं ठाणेहि मायी मायं कट्टु णो आलोएज्जा" त्याहि