________________
७१
सुपारीका स्था० ३ ७०२ सू०४३ स्वमतनिरूपणम् काल में भी जब वह कर्म बध्यमान है और अतीत काल में वह बद्ध हुआ है, तो फिर धर्म अकरणरूप है यह बात कैसे मानी जा सकती है अतः यह कथन ऐसा है कि जैसे कोई यह है कि " माता मे बन्ध्या पुरुषसंयोगे प्यगर्भवत्वात् " मेरी माता वंध्य है क्योंकी पुरष संयोग होने पर भी अगर्भवाती होने से । इसलिये कर्म में किसी तरह से किसी भी काल में अकरणता नहीं आती है इसी लिये प्राण से लेकर सत्त्वान्त तक के सब जीव उस कम को बांध बांध करके वेदना को उस कर्म कृत शुभ अशुभ अनुभूति का वेदन करते रहते हैं ऐसा यह कथन जो सम्यग्वादी है उनका है । सू०४३ ॥ श्री जैनाचाय-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलाल व्रतिविरचित स्थानाङ्गमत्रकी सुधाख्य टीकाके तीसरे स्थानकका दूसरा
उद्देशक समाप्त ॥ ३-२॥ એજ પ્રમાણે વર્તમાનકાળમાં પણ જે તે કમ મધ્યમાન છે અને અતીત (ભૂત) કાળમાં તે બદ્ધ થયેલું છે, તે એ વાત કેવી રીતે માની શકાય કે म म४२९३५ छ ? मा ४थन । “ माता मे वन्ध्या पुरुपसंयोगे प्यगर्भवत्वात् " મારી મા વધ્યા છે કારણ કે તે પુરુષ રોગ થવા છતાં પણ અગર્ભવતી હેવાથી આ કથનના જેવું અસંભવિત છે.
તેથી કર્મમાં કોઈ પણ રીતે કઈ પણ કાળે અકરણતા સંભવતી નથી. તેથી સમસ્ત પ્રાણ, ભૂત, જીવ અને સત્વ તે કર્મને બાંધતા રહે છે અને તે કર્મકૃત વેદનાનું–તે કર્મકૃત શુભ અશુભ અનુભૂતિન-વેદન કરતાં રહે છે, એવું આ જે કથન છે તે સમ્યગ્વાદીઓનું કથન છે. | સૂ ૪૩ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્ય શ્રી ઘાસીલાલ મુનિવિરચિત સ્થાનાંગસૂત્રની સુધા નામની ટીકાઈના ત્રીજા સ્થાનકને બીજો ઉદ્દેશક સમાપ્ત ૩-૨