________________
३२०
स्थानाशास्त्र कीर्तिः, बुद्धिः, लक्ष्मीः ८, जम्बूमन्दरदक्षिणस्यां चुल्लहिमवतो वर्पधरपर्वताद पाहदान्महादात् तिस्रो महानद्यः प्रवहन्ति, तद्यथा-गङ्गा, सिन्धुः, रोहितांशा९ जम्बूमन्दरोत्तरस्यां शिखरितो वर्पधरपर्वतात् पुण्डरीकहूदान्महादात् तिस्रो महानद्यः प्रवहन्ति, तद्यथा-सुवर्णकला, रक्ता, रक्तवती १० । जम्बूमन्दरपूर्व स्यां शीताया महानद्या उत्तरस्यां तिस्रोऽनन्तरनद्यः प्रज्ञप्ताः, तद्यथा-ग्राहावती, ह्रदवती, पङ्कवती ११ । जम्बूमन्दरपूर्व स्यां शीताया महानद्या दक्षिणस्यां तिस्रोऽन्त. से मन्दपर्वत की उत्तरदिशा में भी जानना चाहिये यहां केसरिहद् (द्रह), महोपुण्डरीकहूद (द्रह) और पुण्डरीकहद (द्रह ) हैं यहां जो महर्द्धिक आदि विशेषणों वाली तीन देवियां रहती हैं उनके नाम इस प्रकार से हैं-कीर्तिदेवी, बुद्धिदेवी और लक्ष्मीदेवी। जम्बूद्वीप नाम के द्वीप में मन्दरपर्वत की दक्षिणदिशा में क्षुल्लहिमवान् पर्वत है और इस पर्वत के ऊपर जो पद्महूद है उसले गंगा, सिन्धु और रोहितांशा ये तीन महानदियां निकली हैं । ९ । जम्बूद्वीप नामके द्वीप में मन्दरपर्वत की उत्तरदिशा में जो शिखरिपर्वत है और इस शिखरीपर्वत पर जो पुण्डरीक नाम का महाहूद है उससे भी ये तीन महानदियां निकली हैं-जिनके नाम इस प्रकार से हैं-सुवर्णकूला १, रक्ता २, और रक्तवती ३ । जम्बूद्वीप नामके द्वीप में मन्दपर्वत की पूर्व दिशा में स्थित शीता महानदी की उत्तर दिशा में तीन अन्तर नदियां हैं इनके नाम इस प्रकार से हैं-ग्राहावती, हृवती और पक्वती ११ । जम्बूद्वीप नाम के द्वीप में मन्दरपर्वत की पूर्वदिशा में स्थित शीतामहानदी की दक्षिणदिशा મહેઠંદ નીચે પ્રમાણે છે-કેસરી હદ, મહાપુંડરિક હદ અને પુડરીક હદ. ત્યાં જે મહદ્ધિ આદિ વિશેષણોવાળી ત્રણ દેવીઓ રહે છે, તેમનાં નામ આ પ્રમાણે છે-કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવી. જંબુદ્વીપ નામના દીપમાં મન્દર પર્વતની દક્ષિણ દિશામાં જે ક્ષુદ્રહિમવાનું પર્વત છે, અને તે પર્વત પર જે પદ્મહદ છે, તેમાંથી ગંગા, સિંધુ અને હિતાંશા નામની ત્રણ મહાનદીઓ નીકળે છે. જંબુદ્વીપ નામના મન્દર પર્વતની ઉત્તર દિશામાં જે શિખરી પર્વત પર જે પુંડરીક નામનું મહાહદ છે, તેમાંથી સુવર્ણકૂલા, રતા અને રકતવતી નામની ત્રણ મહાનદીઓ નીકળે છે. જમ્બુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા નામની મહાનદીની ઉત્તર દિશામાં ત્રણ અન્તર નદીઓ વહે છે, તેમના નામ આ પ્રમાણે છે–ગ્રાહાવતી, હદવતી અને પંકવતી. | ૧૧ જંબુદ્વીપ નામના દ્વીપમાં મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલી શીતા મહાનદીની દક્ષિણ દિશામાં જે ત્રણ અન્તર નદીઓ કહી છે તેમના નામ આ