________________
सुधा टीका स्था०३ ०३ सू० ५९ मिथ्यात्वस्वरूपनिरूपणम्
२७९
स्तथाहि - देशत्यागी, - देशस्य - जन्मभूम्यादेस्त्यागः- ततो निस्सरणं देशत्यागः, स यस्मिन्नविनये - स्वामि गालीप्रदानादिरूपेऽस्ति स देशत्यागी । अनेन गालीप्रदानादि रूपेणाविनयेन रुष्टे स्वामिनि तदाज्ञया देशत्यागो भवतीति भावः १ । निरालम्बनता - निर्गत आलम्बनाद्-आश्रयणीयगच्छकुटुम्बादि रूपादिति निरालम्बनः, तद्भावस्तत्ता-आश्रयणीयापेक्षाराहित्य मित्यर्थः २ । नानाप्रेमद्वेषः - प्रेम च द्वेषश्चेति प्रेमद्वेषं, नाना-नानाप्रकारं क्रमरहितं प्रेमद्वेषं यत्र स नानाप्रेमद्वेषः, यत्र स्वाम्यादौ स्वाम्यादिसंमते वा प्रेमकरणीयं तत्र द्वेषः क्रियते, यत्र च स्वाम्याद्यसंम द्वेषः करणीयस्तत्र प्रेम क्रियत इति भावः । एतद्रूपोऽविनयः नानाप्रेमद्वेषा
है इस विनय का नहीं होना इसका नाम अविनय है यह अविनय तीन प्रकार का जो कहा गया है उसका भाव ऐसा है - स्वामी को गाली देनारूप अविनय जिस देशत्याग में होता है वह देशत्यागी अविनय, है जन्मभूमि आदि का नाम देश है इस देश का त्याग वहां से निक लना यह देशत्याग है यह देशत्याग जिस अविनय में होता है वह देशत्यागी है क्योंकि स्वामी जब गाली आदि के देनेरूप अविनय रूप हो जाता है तब वह उस व्यक्ति को अपने देश से बाहर निकाल' देता है अतः जो अविनय देशत्याग कराने में कारण होता है वह देशत्यागी अविनय है १ । तथा जिस अविनय से अविनयकर्ता आलम्बन से आश्रयणीय गच्छ कुटुम्बादिरूप सहारे से निर्गतरहित हो जाता है वह निरालम्बनता अविनय है तथा स्वामी आदि में या स्वाम्यादि
છે. વિનય ન હેાવા તેનું નામ અવિનય છે. હવે તેના ત્રણ પ્રકારેા સમજાવવામાં આવે છે–(૧) દેશત્યાગી અવિનય સ્વામીને ગાળ દેવા રૂપ અવિનય જે દેશત્યાગમાં કારણભૂત બને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. જન્મભૂમિ આદિનું નામ દેશ છે. આ દેશમાંથી નીકળવાની કે દેશને ત્યાગ કરવાની ક્રિયાને દેશત્યાગ કહે છે, જે અવિનયને કારણે દેશત્યાગ કરવાની પરિસ્થિતિ પેદા થાય છે તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે, કારણ કે સ્વામી જ્યારે ગાળ આદિ દેવારૂપ અવિનયથી કાપાયમાન થાય છે, ત્યારે તેના દ્વારા તે વ્યક્તિને દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે. આ રીતે જે અવિનય દેશત્યાગ કરાવવામાં કારણભૂત ખને છે, તે અવિનયને દેશત્યાગી અવિનય કહે છે. (२) ने अविनयने श्ये अविनयस्तने अवस जनथी-माश्रयस्थान ३५, १२छ, કુટુંબ આદિ રૂપ સહારથી રહિત કરવામાં આવે છે એટલે કે ગચ્છ અથવા કુટુંબમાંથી અલગ કરવામા આવે છે, તે અવિનયને નિરાલ બનતા અવિનય કહે છે. (૩) સ્વામી આદિ પ્રત્યે અધવા સ્વામ્યાદિ સમત પ્રતિ પ્રેમ કરવાને