________________
જે રૂપે જુદી જુદી પ્રક્રિયાઓમાં થાય છે, તે બાબત સંક્ષિપ્ત રીતે લખવી ઉચિત લાગે છે.
ભાષામાં પ્રચલિત કિયાપદોને તથા બીજા શબ્દને ઊંડાણથી અભ્યાસ કર્યા પછી પાણિનિ ચાંદ્ર એટલે ચંદ્રગેમિ અને શાકટાયન (જૈન) તથા આચાર્ય દેવનંદી (જૈન) વગેરે અનેક વયાકરણએ મૂળ ધાતુઓની અમુક સંખ્યા નિર્ધારેલ છે. હેમશબ્દાનુશાસનના ધાતુપાઠમાં ૧૯૮૧ ધાતુઓ ગણવેલા છે. આમાં પ્રથમ વાદિ ગણના જ ૧૦૫૮ ધાતુઓ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના ધાતુ પાઠમાં નોંધાયેલા છે ધાતુઓના દસ ગણે કપાએલા છે. ૧ ગ્વાદિગણ ૨ અદાદિગણ ૩ જુહત્યાદિગણુ (આચાર્યના ધાતુપાઠમાં ત્રીજા ગણને બીજ ગણુમાં જ સમાયેલું બતાવેલ છે. બીજા અને ત્રીજા ગણના મળીને ૮૬ ધાતુઓ છે ચોથા દિવાદિ ગણુના ધાતુઓના નંબર ૧૧૪૫થી ૧૨૮૫ સુધી આપેલ છે. પાંચમા સ્વાદિ ગણના ધાતુના નં. ૧૨૮૬ થી ૧૩૧૪ સુધી નાંધેલા છે. છઠા તુદાદિ ગણના નં. ૧૩૧૫ થી ૧૪૭૨ સુધી છે. સાતમા સુધાદિ ગણના નબંર ૧૪૭૩ થી ૧૪૯૮ સુધી, આઠમા તાદિ ગણના ૧૪૯૯ થી ૧૫૦૭ દર્શાવેલા છે, નવમા શ્રી આદિ ગણના ૧પ૦૮ થી ૧૫૬૭ નંબર છે અને છેલ્લા એટલે દસમા સુરાદિ ગણના ૧૫૬૮ થી ૧૯૮૧ ધાતુઓ ધાતુપાઠમાં નેધલા છે અર્થાત હંમ ધાતુપાઠમાં દશે ગણુના બધા મળીને ૧૯૮૧ ધાતુ થાય છે. આ દસ ગણે મુખ્ય મુખ્ય છે અને તેના પેટા ગણે પણ જવલાદિગણ. ઘટાદિગણુ વગેરે વાદિગણમાં આવેલા છે. અદાદિ ગણમાં પટાગણ જુહાત્યાદિગણ છે. દિવાદિગણમાં પેટા ગણ સૂ આદિ ધાતુઓને છે. તુદાદિ ગણુમાં પેટા ગણ મુચાદિ ગણું છે તથા કુટ આદિ ગણુ છે, જો આદિ ગણમાં પૂઆદિ તથા લૂઆદિ એમ બે પેટા ગણો છે છેલ્લા એટલે દસમા સુરાદિ–ગણમાં યુજ આદિ પેટા ગણ છે. ચુરાદિ ગણમા અકણ વગેરે ધાતુઓ અકારાંત પણ છે. ધાતુપાઠ પૂરો થતાં આચાર્યશ્રીએ લખેલ છે કે “દુરમ્ તત્ નિર્શનમ્ અર્થાત અહીં ધાતુઓની સંખ્યા જેટલી જણાવેલ છે તેટલી જ સમજવાની નથી પણ તેથી કે વધારે સંખ્યામાં બીજા અનેક ધાતુઓ છે. અહીં તે માત્ર ધાતુઓનું નિદર્શન કરાવેલ છે. જણાવેલા ધાતુઓ ઉપરાંત “કડું વગેરે પણ ધાતુઓ ૧૯૮૨ નંબરથી ૨૦૪૪ નંબર સુધીના છે. આ ઉપરાંત અન્યો, પ્રેટ્સ, મગ, રિલ, અને ગુરૂ વગેરે પણ અનેક ધાતુઓ છે જે સૌત્ર ધાતુના નામે ઓળખાયેલ છે. સૌત્ર ધાતુ એટલે જે ધાતુએ ધાતુપાઠમાં ન હોય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org