________________
કાઈ શબ્દ ‘જરૂર' અને। સૂચક નથી. છતાં સમાસના જ પ્રભાવથી એ શબ્દમાં ‘જરૂર’ અનેા ખાધ સમાયેલ છે. આ પછી ૯૬માં સૂત્રથી વિશેષણુ વિશેષ્ય રૂપ શબ્દને પરસ્પર–કર્મધારય સમાસ દર્શાવેલ છે. આ સમાસનું નામ તત્પુરુષ કર્મધારય પણ બતાવેલ છે. આમ ૯૬મા સૂત્રથી ૧૧૬ મા સૂત્ર સુધી તત્પુરુષ ક ધારય સમાસની સમજૂતી આપેલ છે. આ સમાસને કર્મધારય સમાસ પણ કહેવાય છે.
આ સમાસ પછી દ્વન્દૂ સમાસનું પ્રકરણ ચાલે છે. જે ૧૧૭મા સૂત્રથી માંડીને ૧૪૭ સૂત્ર સુધી પહેાંચેલ છે. જે નામેાને દ્વન્દ્વ સમાસ થાય છે તે નામેા એકથી વધારે હાય છતાં તેમને પ્રયાગ એકવચનમાં પણ થાય છે બહુવચનમાં પણ થાય છે. તથા કેટલાંક નામેા વધારે હાય તા પણ તેમના પ્રયાગ બહુવચનમાં થતા જ નથી. એ હકીકત બતાવવા સમાસ સંબંધિ એકશેષ પ્રકરણ સવિસ્તર આપેલ છે. જેમકે વિતરો માત્ર કહેવાથી માતા અને પિતા એમ બન્ને સમજવાના છે. ‘શ્વસુર” એમ ખેાલવાથી સામૂ અને સસરે એમ બન્ને સમજવાના છે. વયમ્ એટલે અમે’એમ કહેવાથી હું તૂં અને તે’ એમ ત્રણે પુરૂષાને સમજવાના છે. એ જ પ્રકારે ‘માાળૌ' એટલું જ કહેવાથી બ્રાહ્મણ બ્રાહ્મણી એ બન્નેને સમજવાના છે. આ બધે મહિમા એકશેષ સમાસનેા છે. આ એકશેષ'નું પ્રકરણ ૧૧૮ મા સૂત્રથી ૧૪૭ મા સુત્ર સુધી વિસ્તરેલ છે. ત્યાર પછી સમાસવાળાં નામેાના પૂર્વનિપાતનું પ્રકરણ છે. પૂર્વનિપાત એટલે જે નામેાના જુદા જુદા સમાસે થાય છે, તે નામેામાં, સૌ પહેલા કચા નામને મૂકવુ” એ હકીકતના વિવેચનને પૂર્વનિપાત પ્રકરણ કહેલ છે. આ પ્રકરણ ૧૪૮ સૂત્રથી શરુ થઈને ૧૬૩ સૂત્ર સુધી આવેલ છે. આ રીતે ત્રીજ અધ્યાયનેા પ્રથમ પાદ પૂરા થાય છે. અને આ પછીના ત્રીજા અધ્યાયના ખીન પાદમાં સમાસ પામેલ નામેામાં કેવા કેવા ફેરફાર થાય છે તે બતાવવા સારુ ત્રીજ અધ્યાયને આખા ખીજો પાક પ્રયેાજેલ છે. જેમકે ઠુમ્મસ્ય સમોવમ્ અનેા અવ્યયીભાવ સમાસ કર્યા પછી બનેલ ગુન્નુમ્મ શબ્દનું સપ્તમી વિભક્તિમાં પણ વમમ રૂપ થાય અને રજુમ્મ રૂપ પણ થાય. કોઈ શબ્દોમાં સમાસમાં પણુ નામની વિક્તિને લાપ થતા નથી—તમસાતમ્ આ પ્રયાગ તમન્ અને તને સમાસ થયા પછી પણ તમમ્ શબ્દને લાગેલી ત્રીજી વિભક્તિના લેપ થતા નથી તેથી સમાસમાં પણ તમસાવૃતમ્ એવું એક જ ૫૬ બનતું હેાય છે. તથા પેાતા સાથે ખીજો, ત્રીજો કે પાંચમે!' એમ કહેવું હેાય તેા ઞામનાદ્વિતીય, આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org