________________
નાતૃતીર કે ગામનાપમ, એવા પ્રયોગે થાય અર્થાત મારમના પ્રાગની ત્રીજી વિભક્તિ સમાસ છતાં લોપાય નહીં તથા વિવિ, વાજા, વસુઝઃ એ બધા પ્રગમાં આગળના નામની વિભક્તિઓ સમાસ થયા પછી પણ લોપાતી નથી પણ કાયમ રહે છે, વિગઃ સ્વર્ગમાં થનારો, નર એટલે યથાકાલે થનાર તથા વસુલઃ એટલે ચોમાસામાં થનારે.
જેમાં વિભક્તિ કાયમ રહે છે એવા આ સમાસનું નામ અજમાન છે. આવી બધી વિલક્ષણતાઓ એટલે નામોને પરસ્પર સમાસ થયા પછી થનારા ફેરફારો–વિવિધ પ્રકારના ફેરફારે ત્રીજા અધ્યાયના આખાય બીજા પાદમાં નિરૂપેલ છે. રેવાનાંઘિયઃ શબ્દ જ “મૂખ' કે “જડ' અર્થને સૂચક છે. જ્યારે સેવાનાં પ્રિય: શબ્દને સમાસ ન કરીએ અથવા ટેવાનાં પ્રિયઃ ફેવપ્રિયઃ એમ સમાસ કરીએ ત્યારે તેને અ “મૂખ' ન રહે પણ દેવને પ્રિય એ અર્થ જ થાય. મવપુત્ર શબ્દનો અર્થ આપ માતાને પુત્ર થાય અર્થાત આ પ્રયોગમાં મારૂ શબ્દ સ્ત્રીલિંગી હોવા છતાં તે સ્ત્રીલિંગી રહેતો નથી પણ અર્થ તે સ્ત્રીલિંગી રહે છે. આ રીતે આ પાદમાં એવું નિરૂપણ છે કે કેટલાક સ્ત્રીલિંગી શબ્દો પણ અમુક સમાસમાં શબ્દરૂપે સ્ત્રીલિંગી રહેતા નથી. પણ પુલિંગી નામ જેવા બની જાય છે. છતાં અર્થ તે સ્ત્રીલિંગી છે. તથા અાપ સારિવા, અનારિ વગેરે સમાસવાળા શબ્દોમાં મણનું અષ્ટા, હારિનું સાIિ તથા અનનું મગ્નના થઈ જાય છે. તથા રા=દ્વારા ત્રિ+વિંરાત, ત્રવંશત, અષ્ટ+áરા=અષ્ટાઝિંરાંત, અન્ય-અન્યાય આ રીતે આ પાદમાં સમાસ થયા પછી નામોમાં જે કાંઈ વિશેષ ફેરફારો થાય છે. તે બધા બતાવેલ છે. સામાન્ય સમાસ સૂત્ર ૩૧૧૮ થી થાય છે. સમાસના જે બહુવીહિ, અવ્યયીભાવ, તપુરુષ. કર્મધારય, ઠ%, એકશેષ સમાસ, આ જાતના જુદા જુદા સમાસના નામે બતાવેલાં છે. એ રીતે આ ત્રીજા અધ્યાયનો બીજો પાદ પૂરો થાય છે. અને એ સાથે નામોને લગતી તમામ પ્રક્રિયા આ પાદના અંત સુધીમાં સમાપ્ત થઈ જાય છે,
એ પછી ત્રીજા અધ્યાયના ત્રીજા પાદથી તે ઠેઠ સંપૂર્ણ ચોથા અવાય સુધી ક્રિયાપદ રૂપની સાધના બતાવેલ છે. આ રીતે ચોથા અધ્યાયના અંત સુધી ધાતુનાં તમામ રૂપોની સાધના બતાવેલ છે.
આ સ્થળે કિયાપદનાં રૂપ વિષે સવિસ્તર લખવાનું સ્થાન નથી તેમ છતાં આ નીચે કિયાપદનાં મૂળભૂત ધાતુ, ધાતુઓના ગણો તથા ધાતુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org