________________
અમુક અમુક નામને લાગે છે એવા વિશિષ્ટ પ્રત્યો છે. આ પ્રકરણમાં બીજે અધ્યાય પૂરો થાય છે.
આ પછી ત્રીજા અધ્યાયનો આરંભ થાય છે. ત્રીજા અધ્યાયના ચાર પાદ છે. તેમાંના પ્રથમ પાને પરિચય આ પ્રમાણે છે–આ પાના પહેલાં સત્તર સૂત્રો “ઘ' વગેરે ઉપસર્ગની તથા બીજા કેટલાક શબ્દોની ગતિ સંજ્ઞાના વિધાન માટે છે. એક નામને બીજા નામ સાથે સમાસ કરવામાં ગતિ સંજ્ઞાને વિશેષ ઉપયોગી છે. ત્યાર પછી આ આખું પાદ સમાસને લગતું છે. ૧૮ મું સૂત્ર સામાન્ય સમાસ વિશે છે, અને ત્યાર પછી ૨૫માં સૂત્ર સુધી બહુવ્રીહિ સમાસનું નિરૂપણ છે. સમાસને અર્થ “સંક્ષેપ થાય છે એટલે એક નામને બીજા નામની ક નામોની સાથે સમાસ થતાં જે અર્થને જણાવવા અનેક શબ્દ વાપરવા પડે તે અર્થ ઓછા શબ્દ દ્વારા જે પ્રક્રિયા દ્વારા સૂચવાય તેનું નામ સમાસ, પ્રારૂઢ: વાનર: યે વૃક્ષ સ: વૃક્ષઃ આ રીતે ઉપયુક્ત અર્થ સૂચવવા બાર અક્ષરો વાપરવા પડે છે અને ગુજરાતીમાં છે “જે વૃક્ષ ઉપર વાંદરે ચડે છે તે વૃક્ષ' એવો અર્થ સૂચવવા આમ તો સોળ અક્ષર વાપરવા પડે છે તેને બદલે મારુઢ અને વાનર શબ્દને સમાસ કરવાથી માત્ર છ અક્ષર દ્વારા જ એટલે ગાઢવાનર એ શબ્દથી જ એ અર્થ સૂચવાઈ જાગ છે. એ જ રીતે ૩ણમુશ્વર એ માત્ર ચાર અક્ષરને જ શબ્દ ૩દૃશ્ય મુમિવ મુવ સઆ રીતે બાર અક્ષર દ્વારા સૂચવાતા અર્થને તથા ગુજરાતીમાં જેનું મુખ ઉષ્ટ્ર-ઊંટ-ના મુખ જેવું છે તે' એ નવ અક્ષરોથી સૂચવાય એ અર્થ સૂચવે છે. “એક બીજાના કેશને પકડીને કરેલું યુદ્ધ એટલો બધે સત્તર અક્ષરે દ્વારા સૂચવાતે અર્થ ફક્ત રાશિ એ ચાર અક્ષરના શબ્દ દ્વારા સ્પષ્ટ પણે સૂચવી શકાય છે. અર્થાત્ ઓછા શબ્દો દ્વારા વધારે અર્થ સૂચવવો એ સમાસનું પ્રયોજન છે. ૧૮ થી ૨૫ સુધીના સુત્રો બહુવ્રીહિ સમાસ માટે છે. ત્યાર પછી ૨૬ થી ૪૧ સુધીના સૂત્રો અવ્યયીભાવ નામના સમાસ માટે છે. ૪૨ મા સૂત્રથી ૯પમાં સૂત્રો સુધી તપુરુષ સમાસનું પ્રકરણ છે. દ્વિતીયા તપુરુષ, તૃતીયા તત્પરુષ, ચતુથી તપુરુષ, પંચમી તપુરુષ, પછી તપુરૂષ અને સપ્તમી તપુરુષ એમ વિવિધ પ્રકારના તપુરુષ સમાસ છે. છેલ્લા સપ્તમી તપુરુષ સમાસના ઉદાહરણ રૂપ મારે એ પ્રાગ છે. “માદેય શબ્દમાં ભારે રેવન્ એવા પદો છે આ શબ્દને અર્થ એવો થાય છે કે “મહિનામાં જરૂર દેવાનું” અર્થાત્ “મા ' શબ્દમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org