________________
( ૫ )
૫. જેઓ આ અસાર સંસારનું સ્વરૂપ યથા ઓળખી, તેથી વિરક્ત ખની, સદ્ગુરુ સ ંગે ઉત્તમ રત્નત્રયીનું સકળ પ્રમાદ રહિત સેવન-આરાધન કરે છે અને અન્ય ભવ્યાત્માઓને આત્મસાધનમાં સહાય આપવા જે સદા ય ઉજમાળ રહે છે તે સંત, સાધુ, નિ ́થ, મુનિ યા મુમુક્ષુ કહેવાય છે.
૬. અનાદિ મિથ્યાત્વ યા કુવાસના અને અનંતાનુખ ધી કષાયને ટાળવાથી, સુવાસના અને શાન્તિયેાગે જે ત-પ્રતીતિરૂપ નિર્મળ ગુજીસ્થાનક પ્રાપ્ત થઈ શકે છે તેને જ્ઞાની પુરુષા સમ્યગ્દર્શન, સુશ્રદ્ધાન યા સમકિત કહે છે.
૭. જેના પ્રકાશવર્ડ અનાદિ અજ્ઞાન અંધકાર ટળે છે અને સજ્ઞકથિત તત્ત્વા સારી રીતે સમજી શકાય છે અને અન્યને સમજાવી શકાય છે તેનું નામ તત્ત્વજ્ઞાન છે. સૂર્ય, ચદ્ર અને દ્વીપકની પેરે તત્ત્વજ્ઞાન જગતને અત્યંત ઉપકારી છે.
૮. વિષય, કષાય અને મન, વચન, કાયાને કાબૂમાં રાખે અને ડહાપણથી જે દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય અને અસ ગતાદિ ઉત્તમ ગુણ્ણાના અભ્યાસ કરવામાં આવે તેને જ્ઞાની પુરુષા સંયમ યા ચારિત્ર કહે છે; તેથી સ્વરૂપ-સ્થિરતા થવા પામે છે.
૯. જેમ અગ્નિના તીવ્ર તાપયેગે સુવરૢની શુદ્ધિ કરવામાં આવે છે તેમ જે બાહ્ય તથા અત્યંતર સાધનજોગે અનાદિ ક્રમ મળના ક્ષય કરી, આત્માની શુદ્ધિ કરવામાં આવે છે તેને જ્ઞાની પુરુષા નિરાકારી તપ કહીને ખેલાવે છે.
ઉક્ત નવપક્રમાં પ્રથમનાં પાંચ પદ થી છે અને પાછળનાં ચાર પદ ધરૂપ છે. એ ચારે પદનું યથાવિધિ સેવન-આરાધન કરવાથીજ અરિહંત,દિક ઉત્તમ પદવી પ્રાપ્ત થઈ શકે છે, તેથી દરેક ભવ્યાત્માએ ઉક્ત દન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ પજિંત્ર ધનુ... શુદ્ધ પ્રેમથી સેવન કરવું જોઇએ. પ્રમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com