________________
સ્વ. કાંતીલાલ જીવણલાલ શાહ
સ્વર્ગવાસ : ૮-૧૧-૧૯૭૧
જૈન સમાજના અત્રગણ્ય તેમજ સૌરાષ્ટ્ર સંધના રિલા અને વિરલા સમ પ્રમુખના ઉચ્ચ હાદ્દા ઉપર વર્ષો સુધી રહી સૌરાષ્ટ્ર સંધ્રના નામને ઉચ્ચ આદર્શો દ્વારા, ઉજ્જવળ બનાવ્યું છે. દાન, દયા, નિખાલસતા, સતા પ્રત્યેની અપૂર્વ ભક્તિ ભાવના આદિ ગુણાની સુવાસ ચામેર મઘમઘી રહી છે. દશાશ્રીમાળી જ્ઞાતીબંધારણમાં વર્ષો સુધી મેનેજીંગ કમીટીમાં રહી સેવા આપેલ છે. સૌરાષ્ટ્ર સંધમાં દરેક કાર્યમાં તન, મન, ધના ભાગ આપી સંપથી, કુનેહથી કામ કરી પ્રમુખસ્થાનને દીપાવ્યું હતું. આપના લગ્ગુબ શ્રી હસમુખભાઈ, શ્રી ચંદુભાઈ તથા ભત્રીજા ખીપીનભાઈ ગીરીશભાઈ તરફથી માનવ રાહત ખાતામાં મેોટી રકમનું દાન આપી મધ્યમ વર્ગના અનેક સ્વધર્મ ભાઈ હેતાના આશીર્વાદ મેળવી રહ્યા છે.
ગીરીશ, અતુલ, નયન તથા પરિવાર
સ્વ. રતીલાલ જીવણલાલ શાહ
જન્મ : સ. ૧૯૭૬ આસા સુદ-ર સ્વર્ગવાસ : સ. ૨૦૨૫ પ્રથમ અષાઢ વદ-૧૪
શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી હસમુખલાલ જીવણલાલના મેાટાભાઈ રતીભાઇ ખૂબ જ ધાર્મિકવૃતિના અને જૈન ધર્મના ભારે અનુરાગી હતા.
તેમના જીવનમાં સહાનુભૂતિ, સત્યતા, સમતા અને અનુકંપાના સુસંસ્કારાની સુવાસ પ્રસરી હતી. સાધુસાધ્વીજી પ્રત્યેની અપાર લાગણી તથા સામાજીક અને માનવતાના ક્ષેત્રે તેમનું જીવન પ્રેરણારૂપ છે. સંવત ૨૦૦૮માં ચંદુલાલ જીવણલાલ નામથી પેઢીની સ્થાપના કરી તેમાં આપની પ્રમાણીકા, કુતે અને કાર્યદક્ષતાએ ખૂબ જ વિકાસ સાહ્યો છે. સ્થા. જૈન સંસ્થ્ય (નારણપુરા)ના તે મૂક સેવક હતા.
બીપીન, નૂતન, અનીલ તથા પરિવાર