Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 15
________________ તિત્તીસણુસુ, સોહમાઈસુ ઇમા ઠિઈ જિટ્ટા . સોહમ્મ ઇસાણે, જહન ઠિઈ પલિયમહિયં ચ લાં. દો-સાહિસત્ત-દસ-ચઉદસ-સત્તર-અયરાઈ જા સહસ્સારો ! તપ્પરઓ ઇક્કિક્ક, અહિયં જાણુત્તરચક્ટિ ૧ol ઇગતીસ સાગરાઈ, સવર્ડે પણ જહન ઠિઈ નત્થિા પરિગ્રહિયાણિયરાણિ ય, સોહમ્મીસાણદેવીણે ૧૧ પલિયં અહિયં ચ કમા, ઠિઈ જહના ઈઓ ય ઉક્કોસા. પલિયાઇ સત્ત પન્નાસ, તહ ય નવ પંચવના ય ૧રો (સૌધર્મથી) મહાશુક્ર સુધી ક્રમશઃ ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, સાધિક ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ, અહીંથી (ઉપર) ૧-૧ સાગરોપમ અધિક યાવત્ ઉપરના રૈવેયકમાં ૩૧ સાગરોપમ અને અનુત્તરમાં ૩૩ સાગરોપમ - સૌધર્મ વગેરેમાં આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. સૌધર્મમાં અને ઇશાનમાં જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે. (ત્યાર પછી) સહસ્રાર સુધી ૨ સાગરોપમ, સાધિક ૨ સાગરોપમ, ૭ સાગરોપમ, ૧૦ સાગરોપમ, ૧૪ સાગરોપમ, ૧૭ સાગરોપમ, ત્યારપછી ૧-૧ સાગરોપમ અધિક યાવત્ ચાર અનુત્તરમાં ૩૧ સાગરોપમ જઘન્ય સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધમાં જઘન્ય સ્થિતિ નથી. સૌધર્મ અને ઇશાનની પરિગૃહીતા અને અપરિગૃહીતા દેવીની જઘન્ય સ્થિતિ ક્રમશઃ ૧ પલ્યોપમ અને સાધિક ૧ પલ્યોપમ છે. હવે તેમની) ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ પલ્યોપમ, ૫૦ પલ્યોપમ અને ૯ પલ્યોપમ, ૫૫ પલ્યોપમ છે. (૮, ૯, ૧૦, ૧૧, ૧૨). Lifespan of Vaimānika celestial beings (residing in twelve kalpopanna heavens, nine graiveyakās, five anuttarās) is as follows :

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130