________________
૬૮
Kevalisamudghāta, Ayogi kevali and souls who have attained salvation are Anāhāri (i.e. they don't take food). Rest of the living being are Āhāri (i.e. they take food). 186 કેસદ્ધિ-સંસ-નહ-રોમ-હિર-વસ-ચમ્મ-મુત્ત-પુરિસેહિં. રહિયા નિમ્પલદેહ, સુગંધનીસાસ ગયલેવા ૧૮ અંતમુહુતેણે ચિય, પજ્જત્તા તરુણપુરિસસંકાસા. ' સવંગભૂસણધરા, અજરાનિયા સમા દેવા ૧૮૮
દેવો કેશ-હાડકા-માંસ-નખ-રોમ-લોહી-ચરબી-મૂત્ર-વિષ્ટાથી રહિત નિર્મળ શરીરવાળા, સુગંધી શ્વાસોચ્છવાસવાળા, લેપ (પરસેવા)થી રહિત, અંતર્મુહૂર્તમાં પર્યાપ્તા થનારા, યુવાન પુરુષ જેવા, બધા અંગો ઉપર અલંકારોને ધારણ કરનારા, જરા (ઘડપણ) રહિત, રોગરહિત અને સમચતુરગ્નસંસ્થાનવાળા હોય છે. (૧૮૭- ૧૮૮)
The divine bodies of deities are without hairs, bones, flesh, nails, fur (i.e. small hairs on the body), blood, fat, skin, urine, excreta etc. They are completly clean. Deities have fragrant breath. There bodies are free from sweat. They become young (same as a man of 25 year's age) within an antarmuhurta from birth. Their bodies are destitute of oldness and diseases. They are always adorned with ornaments and have Samacaturasra sansthāna. 187-188 અણિમિસનયણા મણ-કન્ઝસાહણા પુફદામઅમિલાણા . ચરિંગુલેણ ભૂમિ, ન વિન્તિ સુરા જિણા બિતિ ૧૮લા
અનિમેષ નયનવાળા, મનથી કાર્ય સાધનારા, નહીં કરમાયેલી ફૂલની માળાવાળા દેવો ભૂમિને ચાર આંગળ વડે સ્પર્શતા નથી એમ જિનેશ્વરો કહે છે. (૧૮૯).
It is said by the Teerthankarās that deities never twinkle their eyes. All their works and wishes are fulfilled just by thinking. The flowers of their garlands never wither