________________
૯૬
સહા ય સુદ્ધવાલય, મણોસિલા સક્કરા ય ખરપુઢવી. ઇંગ બાર ચઉદ સોલસ-ફાર બાવીસ સમસહસા //ર૬oll
સુંવાળી, શુદ્ધ, રેતી, મનશિલ (પારો), કાંકરા, કઠણ પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧,૦૦૦ વર્ષ, ૧૨,૦૦૦ વર્ષ, ૧૪,૦૦૦ વર્ષ, ૧૬,000 વર્ષ, ૧૮,000 વર્ષ, ૨૨,000 વર્ષ છે. (૨૬૦)
Tiryancās Maximum lifespan Slakshna (smooth) Earth 1000 years Shuddha (clear) Earth 12,000 years Vālukā (sand)
14,000 years Manasheela (mercury) 16,000 years Sharkarā (pebbles) 18,000 years Khara (hard) Earth
22,000 years
260 ગભભુય જલયરોભય, ગબ્બોરગ પુવકોડિ ઉક્કોસા ગભચઉપ્પયપકિખસુ, તિપલિય પલિયાઅસંખંસો ર૬૧
ગર્ભજ ભુજપરિસર્પ, બન્ને જલચર, ગર્ભજ ઉરપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧ પૂર્વક્રોડ વર્ષ છે, ગર્ભજ ચતુષ્પદ અને પક્ષીઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૩ પલ્યોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૨૬૧)
The maximum lifespan of Garbhaja Bhujaparisarpa, Garbhaja and Sammurchhima Jalacara and Garbhaja Uraparisarpa is one crore poorva years, of Garbhaja Catushpada is three palyopamās and of birds is innumerable part of a palyopama. 261 પુવ્સ્સ ઉ પરિમાણ, સાયરિ ખલુ વાસ કોડિલખાઓ . છપ્પનું ચ સહસ્સા, બોદ્ધબ્બા વાકોડીણું //ર૬રા