________________
૧૦૦
૧૨ યોજન પ્રમાણ શંખ, ૩ ગાઉ પ્રમાણ કાનખજુરા, ૧ યોજન પ્રમાણ ભમરો છે. સંમૂચ્છિમ ચતુષ્પદ-ભુજપરિસર્પ- ઉરપરિસર્પનું શરીરમાન ક્રમશઃ ગાઉપૃથફત્વ, ધનુષ્યપૃથત્વ અને યોજનપૃથકત્વ છે. (૨૭૧)
Maximum length of Shankha (conch) is 12 yojanās, of Centipede is 3 gāus and of Wasp is 4 gāus. (They are seen outside the human world) Maximum height of five sensed tiryancās
Maximum height of Sammurchhimma Catushpada is 2 to 9 gāus. Maximum height of Sammurchhimma Bhujaparisarpa is 2 to 9 dhanushyās. Maximum height of Sammurchhimma Uraparisarpa is 2 to 9 yojanās. 271 ગર્ભચઉપ્પય છગ્ગાઉયાઈ, ભયગાઉ ગાઉયપુહd I જોયણસહસ્સમુરગા, મચ્છા ઉભયે વિ ય સહસ્સે ર૭રા.
ગર્ભજ ચતુષ્પદનું ૬ ગાઉ, ગર્ભજ ભુજપરિસર્પનું ગાઉપૃથકત્વ, ગર્ભજ ઉરપરિસર્પનું ૧000 યોજન, બને (ગર્ભજન સંમૂચ્છિમ) માછલાનું ૧000 યોજન શરીરમાન છે. (૨૭૨)
Maximum height of Garbhaja Catushpada is 6 gāus. Maximum height of Garbhaja Bhujaparisarpa is 2 to 9 gāus. Maximum height of Garbhaja Uraparisarpa is 1000 yojanās. Maximum height of Garbhaja and Sammurchhima fishes (Jalacara) is 1000 yojanās. 272 પમ્બિદુગ ધણુપુહત્ત, સવાણંગુલઅસંખભાગ લહૂ વિરહો વિગલાસન્નણ, જમ્મમરણેસુ અંતમુહૂ ll૨૭all ગમ્ભ મુહુત બારસ, ગુરુઓ લહુ સમય સંખ સુરતુલ્લા / અણસમયમસંખિજ્જા, એચિંદિય હૃતિ ય અવંતિ ર૭૪