________________
૧૧૪
Hence, in the vakragati's of 2,3,4 turns soul does not take food for one, two, three samayās respectively. 306 બહુકાલવેયણિŌ, કમ્મ અપેણ જમિહ કાલેણું । વેઈજ્જઈ જુગવં ચિય, ઉઈન્નસવ્વપએસગ્ગ ૫૩૦૭ના અપવત્તણિજ્જમેય, આઉં અહવા અસેસકમ્મપિ । બંધસમઐવિ બદ્ધ, સિઢિલં ચિય તં જહાજોગં ॥૩૦૮॥
અહીં ઘણા કાળે ભોગવવા યોગ્ય જે કર્મ અલ્પકાળમાં બધા પ્રદેશોના ઉદય દ્વારા એક સાથે ભોગવાય છે તે અપર્વતનીય આયુષ્ય છે અથવા બધા કર્મો છે. તે બંધસમયે પણ યથાયોગ્ય રીતે ઢીલું જ બાંધેલું હોય છે. (૩૦૭- ૩૦૮)
If the karmās, which are to be experienced in a long period of time, are experienced in a short period of time by the experience of all Karmapradeshās at a time, than these karmās are known as 'Apavartaniya karmās.' They are already bound in a loose position during Bandhakāla.' 307-308
જં પુણ ગાઢનિકાયણબંધેણં, પુત્વમેવ કિલ બન્નેં
તેં હોઈ અણપવત્તણ-જીગ્યું કમવેયણિજ્જફલં ૫૩૦૯થી
જે પહેલા જ ગાઢ નિકાચિત બંધ વડે બાંધેલું હોય તે અનપવર્તનયોગ્ય કર્મ છે. તે ક્રમે કરીને ભોગવવા યોગ્ય ફળવાળું છે. (૩૦૯)
The karmas which are extremely bound with the soul are 'Anapavartaniya karmās.' They are ought to be experienced according to their fixed time limit. 309 ઉત્તમચરમસરીરા, સુરનેરઈયા અસંખનરતિરિયા । હુત્તિ નિરુવક્કમાઓ, દુહાવિ સેસા મુણેયા ॥૩૧૦
ઉત્તમ પુરુષો, ચરમશરીરી જીવો, દેવો, નારકો, અસંખ્ય વર્ષના