________________
૧૧૬
આહાર સરીરિદિય, પwતી આણપાણ ભાસ મણે .. ચઉ પંચ પંચ છપ્રિ ય, ઈગવિગલાસગ્નિસન્નીર્ણ ૩૧૩
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા, મન- આ છે પર્યાપ્તિ છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી અને સંજ્ઞીને ક્રમશઃ ૪,૫,૫ અને ૬ પર્યાપ્તિ હોય છે. (૩૧૩)
There are six types of paryāptis. They are as follows :
1) Āhār 2) Sharir 3) Indriya 4) Anaprāna 5) Bhāshā 6) Mana. Ekendriyās have first four paryāptis. Vikalendriyās and asangni pancendriyās have first five paryāptis. Sangni pancendriyās have all the six paryāptis. 313 આહાર-સરીરિદિય-ઊસાસ-વઉમણોભિનિવત્તી | હોઈ જઓ દલિયાઓ, કરણે પઈ સા ઉપજતી ૩૧૪
જે દલિકોમાંથી જે શક્તિ વડે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, વચન અને મન બને છે તે પર્યાપ્ત છે. (૩૧૪).
The ability of intaking and processing the ‘Pudgalās' (i.e. particles, atoms) of āhār, sharir, indriya, shwāsochhvās, vacana and mana is known as “Paryāpti.'314 પબિંદિયતિબલૂસા, આઉઆ દસપાસ ચ છ સગ અઢ. ઈગ-દુ-તિ-ચઉરિંદીર્ણ, અસગ્નિ-સન્નણ નવ દસ ય ૩૧ પા.
પાંચ ઇન્દ્રિય, ૩ બળ, શ્વાસોચ્છવાસ, આયુષ્ય - આ ૧૦ પ્રાણ છે. એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયને ક્રમશઃ ૪, ૬, ૭, ૮ પ્રાણ છે, અસંજ્ઞી-સંજ્ઞીને ક્રમશઃ ૯ અને ૧૦ પ્રાણ છે. (૩૧૫)
There are ten types of 'Prānās' (essential items of living beings).
1-5) Five Indriyās = Sparshendriya, Rasnendriya, Ghrānendriya, Cakshurindriya, Shrotrendriya 6-8) Three balās = Manabala, Vacanabala, Kāyabala 9) Shwāsochwāsa 10) Āyushya. Ekendriya, Beindriya,