Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 123
________________ ૧૧૨ 2) Abādhākāla - time gap after binding upto its experience. 3) Antasamaya - last moment of the present birth. 4) Apavartana - to experience long lasting āyushya karma within a short time. 5) Anapavartana - to experience the āyushya karma as binded. 6) Upakrama - causes due to which āyushya karma is experienced in a short time. 7) Anupakrama - causes due to which āyushya karma is not experienced in a short time. 301. બંધન્તિ દેવનારય, અસંખતિરિનર છમાસસેસાઊ. પરભવિયાઉં એસા, નિરૂવકમ તિભાગસેસાઊ ૩૦રા સોક્કમાઉયા પુણ, સેસતિભાગે અહવ નવમભાગે ! સત્તાવીસઈમે વા, અંતમુહુતંતિમે વાવિ ૩૦૩ દેવો – નારકો - અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો છ માસ આયુષ્ય બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે. શેષ નિરુપક્રમ આયુષ્યવાળા જીવો ત્રીજો ભાગ આયુષ્ય બાકી હોય ત્યારે પરભવાયુષ્ય બાંધે. સોપક્રમ આયુષ્યવાળા જીવો ત્રીજો ભાગ અથવા નવમો ભાગ અથવા સત્યાવીશમો ભાગ આયુષ્ય બાકી હોય ત્યારે અથવા છેલ્લા અંતર્મુહૂર્તમાં પરભવાયુષ્ય બાંધે. (૩૦ર- ૩૦૩) Deities, hell dwellers and human beings or animals having lifespan of innumerable years bind the āyushya of next birth before the last six months of the present birth. Other living beings having anupakrama āyushya bind the āyushya of next birth when the last 1/3rd part of the present birth is remaining. Whereas living beings having sopakrama āyushya bind the āyushya of next birth when

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130