Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૧૦
Living beings
Yonis Kulakotis Jalacara
12 1/2 lakhs Catushpada
10 lakhs Khecara
4 lakhs 12 lakhs Uraparisarpa
10 lakhs Bhujaparisarpa
9 lakhs Hell dwellers
4 lakhs | 25 lakhs Deities
4 lakhs 26 lakhs Humans
14 lakhs 12 lakhs Total
84 lakhs 197,50,000
[294-295-296-297 ઈગ કોડિ સત્તનવઈ, લમ્બા સઢા કુલાણ કોડીણું ! સંવુડજોણિ સુરેનિંદિનારયા, વિયડ વિગલ ગજ્જુભયા ૨૯૮
કુલ ૧,૯૭,૫૦,૦૦૦ કુલકોટી છે. દેવો-એકેન્દ્રિય-નારકો સંવૃત (ઢંકાયેલી) યોનિવાળા છે, વિકલેન્દ્રિય વિવૃત (પ્રગટ) યોનિવાળા છે. ગર્ભજ જીવો સંવૃત-વિવૃત યોનિવાળા છે. (૨૯૮).
There are 1,97,50,000 kulakotis in total.
The yoni of deities, hell dwellers and Ekendriyās is samvruta type (covered), of vikalendriyās is vivruta type (open) and of embryo originators (human beings and animals) is Ubhaya-mishra type (mixed-partially open partially closed.) 298 અચિત્તજોણિ સુર-નિરય, મીસ ગર્ભે તિભેય સેસાણં સીઉસિણ નિરયસુરગર્ભ, મીસ ઉસિણ સેસ તિહા રા .
દેવો-નારકો અચિત્ત યોનિવાળા છે, ગર્ભજજીવો મિશ્ર યોનિવાળા છે, શેષ જીવો ત્રણ પ્રકારની યોનિવાળા છે. નારકો શીત અને ઉષ્ણ

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130