Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 122
________________ ૧૧૧ યોનિવાળા છે. દેવો અને ગર્ભજ મનુષ્યો-તિર્યંચો મિશ્ર યોનિવાળા છે, તેઉકાય ઉષ્ણ યોનિવાળા છે, શેષ જીવો ત્રણ પ્રકારની યોનિવાળા છે. (૨૯૯) The yoni of deities and hell dwellers is Acitta, of embryo originators is mishra (mixed) and of all the rest creatures is of three types i.e. Sacitta (living), Acitta (lifeless) and mishra (mixed). The yoni of hell dwellers is either hot or cold, of deities and embryo originators is mishra (mixed), of Teukāya is only hot and of all the rest creatures is of three types i.e. hot, cold or mishra. 299 હયગર્ભ સંખવત્તા, જોણી કુમુત્રયાઈ જાયંતિ ! અરિહ હરિ ચક્રિ રામા, વંસીપત્તાઈ સેસનરા ૩૦૦ શંખાવર્ત યોનિ ગર્ભને હણી નાખે છે. કુર્મોન્નત યોનિમાં અરિહંત, વાસુદેવ, ચક્રવર્તી અને બળદેવ ઉત્પન્ન થાય છે. શેષ મનુષ્યો વંશીપત્રા યોનિમાં ઉત્પન્ન થાય છે. (૩૦૦) The yonis of women are of three types : 1) Shankhāvarta (similar to conch)-It kills the foetus. 2) Kurmonnata (similar to the back of the tortoise) Great personalities like Arihanta, Cakravarti, Vāsudeva, Baladeva take birth from this yoni. 3) Vanshipatra (similar to the leaves of bamboo) common human beings take birth from this yoni. 300 આઉટ્સ બંધકાલો, અબાહકાલો ય અંતસમઓ ય અપવરૂણણપવરણ, ઉવક્કમણુવકમા ભણિયાઓl૩૦૧ આયુષ્યના બંધકાલ, અબાધાકાલ, અંતસમય, અપવર્તન, અનપવર્તન, ઉપક્રમ, અનુપક્રમ કહ્યા છે. (૩૦૧). There are seven aspects of Āyushya karma (i.e. karma which gives future births) 1) Bandhakāla - time of binding the āyushya karma.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130