Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 114
________________ ૧૦૩ The living beings experiencing (having) extreme moha (infatuation), horrifying ignorance and Asātā vedaniya karma (karma which inflicts unberable pain) attain Ekendriya births. 279 તિરિએસ જંતિ સંખાઉ, તિરિનરા જા દુકપ્પદેવાઓ પજતસંખગબ્બય-બાયરભૂદગપરિક્વેસુ ૨૮ તો સહસાવંતસુરા, નિરયા ય પક્કરસંખગભેસુ | સંખપણિદિયતિરિયા, મરિઉં ચઉસુ વિ ગઈસુ જત્તિ ૨૮૧૫ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્યો, તિર્યંચમાં જાય છે. બે દેવલોક સુધીના દેવો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ (તિર્યંચ-મનુષ્ય) અને બાદર પૃથ્વીકાય, અકાય પ્રત્યેક વનસ્પતિકાયમાં જાય છે. ત્યાર પછી સહસ્ત્રાર સુધીના દેવો અને નારકો સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ (તિર્યંચ-મનુષ્ય)માં જાય. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પંચેન્દ્રિય તિર્યંચો મરીને ચારેય ગતિમાં જાય છે. (૨૮૦, ૨૮૧) Āgati and gati of tiryancās Humans and animals having lifespan of numerable years can take birth as Tiryancās. Deities upto two heavens can take birth as Paryāpta garbhaja tiryancās (and human beings) having lifespan of numerable years, Bādar Prithvikāya, Bādar Apkāya and Pratyeka Vanaspatikāya. Deities of third to eight heavens and helldwellers can take birth as Paryāpta garbhaja tiryancās (and human beings). After death, Pancendriya animals having lifespan of numerable years can take birth in all the four gatis. 280-281 થાવર-વિગલા નિયમા, સંખાઉયતિરિનવેસુ ગચ્છત્તિ વિગલા લભિજ્જ વિરઈ, સમ્મપિ ન તેઉવાઉચયા ર૮રા

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130