Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૪ સ્થાવર અને વિકલેન્દ્રિય અવશ્ય સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો-મનુષ્યોમાં જાય છે. વિકલેન્દ્રિયમાંથી ઔવેલા સર્વવિરતિ પામે તેઉકાય-વાયુકાયમાંથી આવેલા સમ્યકત્વ પણ ન પામે. (૨૮૨) Ekendriyās and Vikalendriyās can take birth as human beings and animals having lifespan of numerable years. Vikalendriyās can achieve Sarvavirati in the next birth. Teukāya-Vāyukāya can not achieve even Samyaktva in the next birth. 282 પુઢવી-દગ-પરિત્તવણા, બાયરપwત્ત હુત્તિ ચહલેસાસ ગબ્બયતિરિયનરાણે, છેલ્લેસા તિત્રિ સેસાણં ર૮૩ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અપકાય-પ્રત્યેકવનસ્પતિકાય ચાર લેશ્યાવાળા છે, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યોને ૬ લેગ્યા હોય છે, શેષ જીવોને ૩ લેગ્યા હોય છે. (૨૮૩) Bādar paryāpta Prithvikāya, Apkāya, Pratyeka Vanaspatikāya have first four types of Leshyās. Garbhaja animals and human beings have six types of Leshyās. Rest living beings have three types of Leshyās. 283 અંતમુહુર્તામિ ગએ, અંતમુહુર્તામિ સેસએ ચેવા લેસાહિ પરિણયહિ, જીવા વચ્ચતિ પરલોયં ર૮૪ અંતર્મુહૂર્ત ગયે છતે અને અંતર્મુહૂર્ત શેષ હોતે છતે પરિણામ પામેલી વેશ્યાઓ વડે જીવો પરલોકમાં જાય છે. (૨૮૪) (During the transition from one birth to another there are two types of laws about the leshyās.) Living beings go to the next birth when an antarmuhurta has passed of their developed leshyās (of the next birth) and when an antarmuhurta is remaining of their (present birth's) developed leshyās. 284

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130