Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૬ દેવા અસંખનરતિરિ, ઈત્થી પુંવેય ગર્ભનરતિરિયા સંખાઉયા તિવેયા, નપુંસગા નારયાઈઆ ર૮૮ાા દેવો, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્યો-તિર્યંચો સ્ત્રીવેદી અને પુરુષવેદી છે. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોતિર્યંચો ત્રણ વેદવાળા છે. નારકી વગેરે નપુંસકદવાળા છે. (૨૮૮) There are three types of vedās (gender). In heavens, in humans and animals having lifespan of innumerable years there are two vedās masculine and feminine. In humans and animals having lifespan of numerable years there are all the three vedās. In hell there is only neuter gender. 288 આયંગુલેણ વહ્યું, સરીરમુગ્નેહઅંગુલેણ તણા | નગપુઢવિવિમાણાઇ, મિણસુ પમાશંગુલેણે તુ ૨૮લા. આત્માંગુલથી વાસ્તુ (મકાન વગેરે), ઉત્સધાંગુલથી શરીર અને પ્રમાણાંગુલથી પર્વત-પૃથ્વી-વિમાન વગેરે માપ. (૨૮૯) There are three types of angulās 1) Ātmāngula 2) Utsedhāngula 3) Pramānāngula. Generally, ātmāngula is used for measuring vāstu (i.e. measurement of houses etc.), Utsedhāngula is used for measuring body (i.e. height measurements etc.) and Pramānāngula is used for measuring mountains, earth, vimānās etc. 289 સત્યેણ સુતિળેણ વિ, છેતું ભિતું ચ જે કિર ન સક્કાની તે પરમાણું સિદ્ધા, વયંતિ આઈ પમાણાર્ણ ર૯ના ખૂબ તીક્ષ્ણ એવા પણ શસ્ત્ર વડે જે છેદી અને ભેદી નથી શકાતો તે પરમાણુને સિદ્ધો પ્રમાણની આદિ (શરૂઆત) કહે છે. (૨૯૦) The most minute particle which cannot be cut or divided in two pieces or pierced by the sharpest (thinest) weapon is said as “Paramānu' by siddhās. It is the primary

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130