Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 106
________________ - ૯૫ ૪૫ લાખ યોજન પહોળી સ્ફટિકની, નિર્મળ સિદ્ધશિલા છે. તેની ઉપર એક યોજનને અંતે લોકનો છેડો છે ત્યાં સિદ્ધો રહેલા છે. (૨૫૮) Siddhasheelā is 45 Lakh yojanās in length / breadth (diameter) and is made of spotless Sfatika (Quartz jewel). Above it at the distance of one yojana is the end of Loka, where siddhās (souls having attained salvation) are residing. 258. બાવીસ સગ તિ દસ વાસ-સહસગણિ તિદિણ બે ઇંદિયાઈસુ! બારસવાસુણપણદિણ, છમ્માસ તિપલિયઠિઇ જિટ્ટા ર૫લા (પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય, વનસ્પતિકાયની ક્રમશ:) ૨૨,૦૦૦ વર્ષ, ૭,૦૦૦ વર્ષ, ૩૦૦૦ વર્ષ, ૧૦,૦૦૦ વર્ષ, તેઉકાયની ૩ દિવસ, બેઇન્દ્રિય વગેરેમાં ક્રમશઃ ૧૨ વર્ષ - ૪૯ દિવસ - ૬ માસ – ૩ પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. (૨૫૯). Sthiti (lifespan) etc. aspects of Tiryancās Maximum lifespans of Tiryancās are as follows : Tiryancās Maximum lifespan Prithvikāya 22,000 years Apkāya 7,000 years Teukāya 3 days Vāyukāya 3000 years Vanaspatikāya 10,000 years Beindriya 12 years Teindriya 49 days Caurindriya 6 months Pancendriya 3 palyopamās 259

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130