Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 104
________________ ૯૩ આવેલા ૧૦, તેમની દેવીઓમાંથી દરેકમાંથી આવેલા ૫ એક સમયમાં સિદ્ધ થાય છે. (૨૫- ૨૫૩) Maximum number of human beings coming from different previous births and attaining Moksha at the same moment are as follows :- 10 from hell and tiryancās, 20 from human beings, 108 from heaven, 10 from Ratnaprabhā hell, Sharkarāprabhā hell and Vālukāprabhā hell, 4 from Pankaprabhā hell, Prithvikāya and Apkāya, 6 from Vanaspatikāya, 10 from male-female tiryancās, 10 from male human beings, 20 from female human beings, 10 from Bhavanapati deities and Vyantara deities, 5 from female deities of Bhavanapati and female deities of Vyantara. 252-253 જોઈ દસ દેવી વસે, વેમાણિ અદ્ભસય વીસ દેવીઓ ! તહ પુવેએહિતો, પુરિસા હોઊણ અટ્ટસયં રાજા સેસઠભંગએનું, દસ દસ સિઝત્તિ એગસએણે ! વિરહો છમાસ ગુરુઓ, લહુ સમઓ ચવણમિત નત્થિ રપપા જ્યોતિષ દેવમાંથી આવેલા ૧૦, જ્યોતિષ દેવીમાંથી આવેલા ૨૦, વૈમાનિક દેવમાંથી આવેલા ૧૦૮, વૈમાનિક દેવીમાંથી આવેલા ૨૦, તથા પુરુષવેદમાંથી પુરુષ થઈને ૧૦૮, શેષ ૮ ભાંગામાં ૧૦૧૦ એક સમયમાં સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટ ઉપપાત- વિરહકાળ છ માસ છે, જઘન્ય ઉપપાતવિરહકાળ ૧ સમય છે. અહીં ચ્યવન નથી. (૨૫૪૨૫૫) 10 from Jyotisha deities, 20 from female deities of Jyotisha, 108 from Vaimānika deities, 20 from female deities of Vaimānika. Human beings having previous birth and present birth both as male = 108. Human beings having previous birth as male and present birth as female or neuter = 10-10. Human beings having previous birth as female

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130