________________
૯૧
four hands) in measurement. 4) Carma ratna (a piece of leather) measures two hands 5) Khadga ratna (sword) measures 32 angulās 6) Kākini ratna is made of gold and measures four angulās 7) Maniratna (gem) measures four angulās in length and two angulās is breadth. 8) Purohita ratna (a family priest) 9) Elephant ratna 10) Horse ratna 11) Senāpati ratna (army commander) 12) Gāthāpati ratna 13) Vārdhaki ratna (carpenter) 14) Stree ratna (Royal chief consort). 246-247 ચક્ક ધણુઈ ખગ્ગો, મણી ગયા તહ ય હોઈ વણમાલા. સંખો સત્ત ઇમાઇ, રયણાઈ વાસુદેવસ્ય ll૨૪૮
ચક્ર, ધનુષ્ય, ખગ, મણિ, ગદા, વનમાલા, શંખ – આ સાત રત્નો વાસુદેવના છે. (૨૪૮)
The seven ratnās of Vāsudeva are as follows :1) Cakra ratna 2) Dhanushya ratna (bow) 3) Khadga ratna 4) Maniratna 5) Gadā ratna (mace) 6) Vanmālā ratna (garland) 7) Shankha ratna (conch). 248 સંખના ચઉસુ ગઇસુ, જંતિ પંચસુ વિ પઢમસંઘયણે ! ઈગ દુ તિ જા અટ્ટસય, ઈગસમએ જંતિ તે સિદ્ધિ ll૨૪લા
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો ચારે ગતિમાં જાય છે. પહેલા સંઘયણમાં તેઓ પાંચે ગતિમાં જાય છે. ૧ સમયમાં તેઓ ૧, ૨, ૩, યાવત્ ૧૦૮ મોક્ષમાં જાય છે. (૨૪૯)
The human beings having lifespan of numerable years can take birth in all the four gatis (after death). Those who have the first sanghayana have the liability for the fifth gati (Moksha) also. 1,2,3, until 108 human beings can attain Moksha at the same moment. 249 વીસિસ્થિ દસ નપુંસગ, પુરિસઠસયં તુ એગસએણે ! સિજઝઈ ગિહિઅનસલિંગ, ચઉ દસ અટ્ટાહિય સયં ચ ર૫oll.