Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 108
________________ ૯૭ પૂર્વનું પ્રમાણ ૭,૦૫,૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષ છે. (૨૬૨) One poorva = 7,05,60,00,00,00,000 years. 262 સંમુચ્છપસિંદિ-ઉલ-ખયરુરગ-ભયગ-જિટ્ટઠિઇ કમસો. વાસસહસ્સા ચુલસી, બિસત્તરિ તિપન વ્યાયાલા ૨૬૩ સંમૂચ્છિમ પંચેન્દ્રિય, સ્થલચર (ચતુષ્પદ), ખેચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૮૪,૦૦૦ વર્ષ, ૭૨,૦૦૦ વર્ષ, પ૩,૦૦૦ વર્ષ, ૪૨,૦૦૦ વર્ષ છે. (૨૬૩) Maximum lifespan of Sammurchhima Catushpada is 84,000 years, of Sammurchhima Khecara is 72,000 years, of Sammurchhima Uraparisarpa is 53,000 years and of Sammurchhima Bhujaparisarpa is 42,000 years. 263 એસા પુઢવાઈણ, ભવઠિઇ સંપકૅ તુ કાયઠિઈ ! ચઉ એનિંદિસુ ણેયા, ઓસ્સપ્પિણિઓ અસંખેજા ર૬૪ના આપૃથ્વીકાય વગેરેની ભવસ્થિતિ છે. હવે કાયસ્થિતિ કહીશ-ચાર એકેન્દ્રિયમાં અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી જાણવી. (૨૬૪) Having described the bhavasthiti (lifespan), I shall now describe the Kāyasthiti (time span of taking re-births as the same form). Kāyasthiti of Prithvikāya, Apkāya, Teukāya and Vayukāya is asankhya (uncountable) Utsarpinis-Avasarpinis. 264 તાઓ વર્ણમિ અહંતા, સંખેજા વાસસહસ વિગલેસ | પંચિંદિ-તિરિ-નવેસુ, સત્તઠ ભવા ઉ ઉકકોસા ર૬પો. વનસ્પતિકાયમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી, વિકસેન્દ્રિયમાં સંખ્યાતા હજાર વર્ષ, પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં ૭-૮ ભવ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. (૨૬૫) Kāyasthiti of Vanaspatikāya is ananta UtsarpinisAvasarpinis, of Beindriya, Teindriya, Caurindriya is

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130