________________
૭૮
પઢમમહીવલએસેં, ખિવિજ્જ એય કમેણ બીયાએ . દુ-તિ-ચ-પંચ-છ-ગુણે, તઈયાઈસુ તંપિ ઝિવ કમસો ર૧all મઝે ચિય પુઢવીઅહે, ઘણુદહિપમુહાણ પિંડારિમાણ ભણિયં તઓ કમેણં, હાયઈ જા વલયપરિમાણે ર૧૪ - વલયોથી વીંટાયેલી પૃથ્વીઓ ચારેય દિશામાં અલોકને સ્પર્શતી નથી. રત્નપ્રભાના ઘનોદધિ, ઘનવાત, તનવાતના વલયો ક્રમશઃ ૬, ૪૩, ૧ યોજન જાડા છે. પહેલી પૃથ્વીના વલયોમાં ૧૩ ગાઉ, ૧ ગાઉ અને ગાઉ ઉમેરતા એ ક્રમશઃ બીજી પૃથ્વીના વલયોની પહોળાઈ છે. તેને ૨, ૩, ૪, ૫, ૬ ગુણા કરી ઉમેરવાથી ક્રમશઃ ત્રીજી વગેરે પૃથ્વીમાં વલયોની જાડાઈ આવે છે. પૃથ્વીની નીચે મધ્યભાગે જ ઘનોદધિ વગેરેના પિંડનું પરિમાણ કહ્યું છે, ત્યાર પછી ક્રમશઃ વલયના પરિમાણ સુધી ઘટે છે. (૨૧૧, ૨૧૨, ૨૧૩, ૨૧૪).
The hells are surrounded by these layers from all the sides, hence they have no touch with the Aloka (nonworld). These (bowl shaped) layers are gradually decreasing on the upper sides. The thickness of Ghanodadhi, Ghanavāta and Tanavāta on the upper sides of the first hell is 6 yojanās, 4 į yojanās and 1 } yojanās respectively. By adding 1 ; gāu, 1 gāu and į gāu respectively to the thickness of the three layers of the first hell, we get the thickness of the three layers of the second hell. On multiplying the above mentioned three (addition) measures with 2, 3, 4, 5, 6 and adding them to the measures of first hell we get the thickness of the three layers of third, fourth, fifth, sixth, seventh hells respectively. 211-212-213-214 તીસ પણવીસ પન્નરસ, દસ તિનિ પpણ એગ લખાઈ ! પંચ ય નરયા કમસો, ચુલસી લખાઈ સત્તસુ વિ ર૧પા