________________
૮૮ to seventh hells are Cakravarti, Baladev/Vāsudev, Teerthankara, Sāmānya Kevali (omniscient), Sādhu (Jain monk), Deshaviratidhara (Shrāvaka-Jain follower accepting 12 vows), Samyagadrashti (having right knowledge, beliefs) respectively. 239 રયણાએ ઓહિ ગાઉઆ, ચારિ અદ્ધઠ ગુરૂ લહુ કમેણા પઈ પુઢવિ ગાઉયઠું, હાયઈ જા સમિ ઈગદ્ધ ર૪ળા
રત્નપ્રભામાં ઉત્કૃષ્ટ જઘન્ય અવધિજ્ઞાન ક્રમશઃ ૪ ગાઉ અને ૩ ગાઉ છે. દરેક પૃથ્વીમાં ગાઉ ઓછો થાય છે, યાવત્ સાતમી પૃથ્વીમાં ૧ ગાઉ અને ગાઉ છે. (૨૪)
The maximum range and minimum range of Avadhigyāna of the helldwellers of the first hell is 4 gāus and 3 gāus respectively. - gāu is decreasing in the further hells. Hence, the maximum range and minimum range of Avadhigyāna of the helldwellers of the last hell is 1 gāu and gāu respectively. 240 ગભર તિપલિયાઉ, તિ ગાઉ ઉોસ તે જહનેણું ! મુશ્લિમ દુહાવિ અંતમુહૂ, અંગુલઅસંખભાગતP //ર૪૧II
ગર્ભજ મનુષ્યો ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે. તેઓ ઉત્કૃષ્ટથી ૩ ગાઉના શરીરવાળા છે. તેઓ જઘન્યથી અને સંમૂછિમ મનુષ્યો બન્ને રીતે અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અને અંગુલના અસંખ્યાતમા ભાગના શરીરવાળા છે. (૨૪૧). Sthiti etc. aspects about human beings.
Maximum lifespan of Garbhaja human beings is of three palyopamās and their maximum height is of three gāus. Their minimum lifespan is ‘Antarmuhurta. Maximum and minimum lifespan of sammurchhima human beings is ‘Antarmuhurta.' The minimum height of Garbhaja human