Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 96
________________ ૮૫ છે. ૧ સમયે ઉપપાત-વન સંખ્યા દેવોની સમાન જાણવી. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો નરકમાં જાય છે. (૨૩૧, ૨૩૨). Maximum time of Upapāta viraha and Cyavana viraha in seven hells is 24 muhurtās, 7 days, 15 days, 1 month, 2 months, 4 months and 6 months respectively. The general maximum time of Upapāta viraha and Cyavana viraha in hells is twelve muhurtās. General or specific minimum time of Upapāta viraha and Cyavana viraha is one samaya. Minimum and maximum Upapāta sankhyā and Cyavana sankhyā of one samaya is similar to that of deities. 231-232 મિચ્છદિઠિ મહારંભ, પરિગ્રહો તિવકોહ નિસ્સીલો ! નરયાઉએ નિબંધઈ, પાવરુઈ રુદપરિણામો ર૩૩ મિથ્યાષ્ટિ, મહારંભી, પરિગ્રહી, તીવ્ર ક્રોધવાળો, શીલરહિત, પાપરુચિવાળો, રૌદ્ર પરિણામવાળો જીવ નરકાયુષ્ય બાંધે છે. (૨૩૩) Āgati of hell dwellers Five sensed human beings and animals having lifespan of numerable years can take birth in hell. Living beings having mithyādrashti (false belief), mahārambha (most sinful conducts), mahāparigraha (greed), terrible anger, unchastity, pāparuci (like for sinful acts), raudraparināma (most horrible, painful, meanest emotions or thoughts) bind narakāyushya (birth in the hell). 233 અસનિ સરિસિવ પકખી, સીહ ઉરગિસ્થિ જત્તિ જા છઠ્ઠિા કમસો ઉજ્જોસેણં, સત્તમપુઢવિ મણય મચ્છા ર૩૪ll અસંજ્ઞી, ભુજપરિસર્પ, પક્ષી, સિંહ, સર્પ, સ્ત્રી ક્રમશઃ ઉત્કૃષ્ટથી (પહેલી થી) છઠ્ઠી પૃથ્વી સુધી જાય છે. સાતમી પૃથ્વીમાં મનુષ્યો અને માછલા જાય છે. (૨૩૪)

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130