________________
/
૩.
height of the hell dwellers of the former hells. Hence, the maximum height of the helldwellers of the seyenth hell is 500 dhanushyās225 રયણાએ પઢમપયરે, હત્વતિય દેહમાણમણુપયર ! છપ્પનંગુલસઢા, રૂઢી જા તેરસે પુન ૨૨૬ll
રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ પ્રતરમાં શરીરમાન ૩ હાથ છે. ત્યાર પછી દરેક પ્રતરે પ૬ અંગુલની વૃદ્ધિ કરવી યાવત્ તેરમા પ્રતરે સંપૂર્ણ થાય. (૨૨૬)
The height of the hell dwellers of the first pratara of the first hell is three hands. To obtain the heights of the hell dwellers of the latter pratarās the height of 56 ž angulās should be added gradually. 226 જે દેહપમાણે ઉવરિમાએ, પુઢવીએ અંતિમ પયરે ! તે ચિય હિઠિમપુઢવીએ, પઢમપયરંમિ બોદ્ધવં ૨૨ા .
ઉપરની પૃથ્વીના અંતિમ પ્રતરમાં જે શરીરમાન હોય તે જ નીચેની પૃથ્વીના પહેલા પ્રતરમાં જાણવું. (૨૨૭)
The height of the hell dwellers of the first pratara of the second to seventh hells is same as the height of the hell dwellers of the last pratara of the previous hells respectively. 227 તે ચગૂણગસગપયરભઈય, બીયાઈ પયરવુદ્ધિ ભવેT તિકર તિઅંગુલ કરસત્ત, અંગુલા સહિગુણવીસ ૨૨૮ પણ ધણુ અંગુલ વીસ, પનરસ ધણુ દુનિ હલ્થ સઢા | બાસક્કિ ધણુહ સઢા, પણ પુઢવી પયરયુ િઇમા li૨૨૯
તેને ૧ જૂન પોતાના પ્રતિરો વડે ભાગતા બીજી વગેરે પૃથ્વીના પ્રતિરોમાં વૃદ્ધિ થાય છે. ૩ હાથ ૩ અંગુલ, ૭ હાથ ૧૯ આંગુલ, ૫ ધનુષ્ય ૨૦ અંગુલ, ૧૫ ધનુષ્ય ૨ હાથ, ૬૨૩ ધનુષ્ય આ પાંચ પૃથ્વીઓમાં દરેક પ્રતરે વૃદ્ધિ છે. (૨૨૮, ૨૨૯)