________________
૭૯ ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, પ ન્યૂન ૧ લાખ અને પાંચ નરકાવાસો ક્રમશઃ સાત પૃથ્વીઓમાં છે. સાતેમાં ૮૪ લાખ નરકાવાસ છે. (૨૧૫).
The number of narakāvāsās (residential abodes of hell dwellers) of the seven hells are 30 lakhs, 25 lakhs, 15 lakhs, 10 lakhs, 3 lakhs, 5 less in 1 lakh and 5 respectively. The grand total of all the narakāvāsās is 84 lakhs. 215 તેરિક્કારસ નવ સગ, પણ તિનિગ પર સવિગુણવના. સીમંતાઈ અLઈ-ઠાણતા ઇંદયા મઝે ર૧૬ll
સાત પૃથ્વીમાં ક્રમશઃ ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩, ૧ પ્રતરો છે. કુલ ૪૯ પ્રતર છે. તેમની વચ્ચે સીમન્તકથી માંડીને અપ્રતિષ્ઠાન સુધીના ઈન્દ્રક નરકાવાસ છે. (૨૧૬)
The number of pratarās of the seven hells are 13, 11, 9, 7, 5, 3, 1 respectively. The grand total of pratarās is 49. The name of the first Indrakanarakāvāsa is 'Simantaka' and the name of the last Indrakanarakāvāsa is 'Apratisthāna.' 216 તેહિંતો દિસિવિદિસિ, વિણિગ્નયા અટ્ટ નિરયઆવલીયા.. પઢમે પયરે દિસિ, ઈગુણવત્ન વિદિસાસુ અડયાલા ર૧૭ બીયાઇસુ પયરેસ, ઈંગ ઈગ હીણા ઉ હુત્તિ પંતીઓ . જા સત્તમમહીપયરે, દિસી ઇક્કિક્કો વિદિસિ નર્થીિ ર૧૮
તે ઈન્દ્રક નરકાવાસોથી દિશા-વિદિશામાં નરકાવાસોની ૮ આવલિઓ નીકળેલી છે. પહેલા પ્રતરમાં દિશામાં ૪૯ અને વિદિશામાં ૪૮ નરકાવાસ છે. બીજા વગેરે પ્રતરોમાં પંક્તિઓ ૧- ૧ હીન નરકાવાસવાળી છે, યાવત્ સાતમી પૃથ્વીના પ્રતરમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. (૨૧૭-૨૧૮)
There are eight rows of Āvalikāgata narakāvāsa in four directions and four sub-directions around the