________________
૭૩
આમ દેવોના સ્થિતિ વગેરે કહ્યા. હવે નારકીઓના કહીશ. સાત નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧, ૩, ૭, ૧૦, ૧૭, ૨૨, ૩૩ સાગરોપમ છે. ઉપરની પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ નીચેની પૃથ્વીની જઘન્ય સ્થિતિ છે. પહેલી પૃથ્વીની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે. (૧૯૯- ૨00). Having said the sthiti etc. aspects of deities, I shall now describe the same aspects of the hell dwellers. The maximum and minimum lifespan of hell dwellers.
Hell Maximum lifespan Minimum lifespan First One sāgaropama
10,000 years Second Three sāgaropamās One sāgaropama Third Seven sāgaropamās
Three sägaropamās Fourth Ten sāgaropamās
Seven sāgaropamās Fifth Seventeen sāgaropamās Ten sāgaropamās Sixth Twenty-two sāgaropamās Seventeen sāgaropamās Seventh | Thirty-three sāgaropamās | Twenty-two sāgaropamās
199-200 નવઈ સમ સહસ લખા, પુવ્વાણું કોડી અયર દસ ભાગ 1 ઈક્કિક્ક ભાગ રૂઢી, જા અયર તેરસે પયરે ૨૦૧૫ ઈઅ જિદ્દે જહન્ના પુણ, દસવાસસહસ્સ લમ્બ પયર દુગે ! એસેસુ ઉવરિ જિદા, અહો કણિટ્ટા પઈ પુઢવિ ૨૦૨
૯૦,૦૦૦ વર્ષ, ૯૦ લાખ વર્ષ, ૧ ક્રોડ પૂર્વ, સાગરોપમ, ૧-૧ ભાગની વૃદ્ધિ યાવત્ ૧૩મા પ્રતરમાં ૧ સાગરોપમ - આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જઘન્ય સ્થિતિ બે પ્રતરમાં ૧૦,000 વર્ષ અને ૧ લાખ વર્ષ, શેષ પ્રતિરોમાં દરેક પૃથ્વીમાં ઉપરના પ્રતરની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેના પ્રતરની જઘન્ય સ્થિતિ છે. (૨૦૧- ૨૦૨)