________________
GO
દો કપ્ત પઢમપુઢવુિં, દો દો દો બીય-તઈયગ-ચઉત્યિ T ચઉ ઉવરિમ ઓછીએ, પાસત્તિ પંચમં પુઢવિ ૧૯૩ છäિ છ ગેવિા , સત્તમિમીયરે અણુત્તરસુરા ઉI કિંચૂણ લોગનાલિ, અસંખદવુદહિ તિરિયં તુ ૧૯૪ો. બહુઆયરગે ઉવરિમગા, ઉઠું સરિમાણચલિયધયાઈ ! ઊણદ્ધ સાગરે સંખ-જોયણા તપ્પરમસખા ૧૯પા
બે દેવલોકના દેવો પહેલી પૃથ્વીને, બે-બે-બે દેવલોકના દેવો ક્રમશઃ બીજી ત્રીજી-ચોથી પૃથ્વીને, ઉપરના ચાર દેવલોકના દેવો પાંચમી પૃથ્વીને અવધિજ્ઞાનથી જુવે છે. છ રૈવેયકના દેવો છઠ્ઠી પૃથ્વીને, ત્રણ રૈવેયકના દેવો સાતમી પૃથ્વીને, અનુત્તર દેવો કંઈક ન્યૂન લોકનાલીને અવધિજ્ઞાનથી જુવે અને તીચ્છ અસંખ્ય દ્વીપ સમુદ્રોને જુવે છે. ઉપરના દેવો તીઠુ ઘણું જુવે. ઉપર પોતાના વિમાનની ચૂલિકાની ધજા સુધી જુવે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો સંખ્યાતા યોજના સુધી જુવે, તેનાથી વધુ આયુષ્યવાળા દેવો અસંખ્ય યોજન સુધી જુવે. (૧૯૩, ૧૯૪, ૧૯૫).
Visualization power of the deities due to Avadhigyāna (supernatural visual power)
Deities of first and second heavens can visualize upto first earth (hell).
Deities of third and fourth heavens can visualize upto second earth (hell).
Deities of fifth and sixth heavens can visualize upto third earth (hell).
Deities of seventh and eighth heavens can visualize upto fourth earth (hell).
Deities of ninth, tenth, eleventh and twelfth heavens can visualize upto fifth earth (hell).