________________
૩૫
ગોળ વિમાનની ઉપર ગોળ વિમાન, ત્રિકોણ વિમાનની ઉપર ત્રિકોણ વિમાન અને ચોરસ વિમાનની ઉપર ચોરસ વિમાન છે. એમ ઉપર વિમાનોની શ્રેણીઓ છે. (૯૪)
[In 62 pratarās] the round shaped vimānās are located above the round vimānās, triangular vimānās are located above the triangular vimānās and square vimānās are located above the square vimānās. Rows of vimānās of the upper world are arranged in this order. 94 સબે વટ્ટવિયાણા, એગદુવારા હવન્તિ નાયબ્રા. તિ િય તસવિમાણે, ચત્તારિ ય હુત્તિ ચરિંસે પા
બધા ગોળ વિમાનો ૧ ધારવાળા છે, ત્રિકોણ વિમાનોમાં ૩ અને ચોરસ વિમાનોમાં ૪ દ્વાર છે. (૯૫)
Round vimānās have one door (or gate), triangular vimānās have three doors and square vimānās have four doors. 95 પગારપરિષ્મિત્તા, વટ્ટવિયાણા હવત્તિ સવેવિ ચરિંસવિમાણાણે, ચઉદિસિ વેઇયા હોઈ લો.
બધા ગોળ વિમાનો કિલ્લાથી વીંટાયેલા છે, ચોરસ વિમાનોની ચારે દિશામાં વેદિકા છે. (૯૬).
All the round shaped vimānās are surrounded by the castle and the square vimānās are surrounded by vedikā (simple large wall) from all the sides. 96 જતો વટ્ટ વિમાણા, તતો સંસર્સ વેઈયા હોઈ ! પાગારો બોદ્ધવો, અવસેમેસું તુ પાસેનું કા
ત્રિકોણ વિમાનની જે તરફ ગોળ વિમાન હોય તે તરફ વેદિકા છે, બાકીની બાજુએ કિલ્લો જાણવો. (૯૭)