________________
૪૪
તિગુણેણ કપ્પચઉગે, પંચગુણેણં તુ અક્રસુ મુણિજ્જા । ગેવિજ્જે સત્તગુણેણં, નવગુણેડણુત્તરચઉક્કે ૧૨૪॥
કેટલાક અહીં ચોથી ગતિને જવનતરી માને છે.આ ચાર પગલારૂપ આ ચાર ગતિ વડે ચાર દેવો ક્રમશઃ પહોળાઈ, લંબાઈ, અંદરની અને બહારની પરિધિને એક સાથે ૬ મહિના સુધી માપે છે. છતાં પણ તેઓ કેટલાક વિમાનોના પારને નથી પામતા. અથવા ત્રણ ગુણા વગેરે ચાર પગલામાં દરેકમાં ચંડા વગેરે ગતિઓ જોડવી. ત્રણ ગુણા પગલા વડે ચાર દેવલોકમાં, પાંચ ગુણા પગલા વડે આઠ દેવલોકમાં, સાત ગુણા પગલા વડે ત્રૈવેયકમાં અને નવગુણા પગલા વડે ચાર અનુત્તરમાં જાણવું. (૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૪)
Some preceptors call the fourth speed as 'Javanatari.' Four deities, walking with these four speeds (i.e. Each step of the deity walking with 'Canda' speed measures
6
2,83,580 yojanās) though upto 6 months, can't measure
the breadth, length, inner circumference and outer circumference respectively, of some vimānās (i.e. Deity with Candā speed measuring the breadth, deity with Capalā speed measuring the length, deity with Javanā speed measuring the inner circumference and deity with Vega speed measuring the outer circumference.)
Or If these four deities walk three times, five times, seven times and nine times faster than their respective speeds they can't (According to individual opinion of some preceptors 'they can') measure the vimānās of four heavens, next eight heavens, nine Graiveyakās and five Anuttarās respectively. 121-122-123-124 પઢમપયરંમિ પઢમે, કપ્પે ઉડુ નામ ઈંદયવિમાણું । પણયાલલક્બજોયણ, લક્ખ સવ્વુવરિ સવ્વટ્ટ ॥૧૨૫॥