________________
૪૩
સત્તગુણે છ લખા, ઈનસદ્ધિ સહસ્સ છ સંય છાસીયા ! ચઉપન્ન કલા તહ, નવગુણંમિ અડલખ સઢાઓ ૧૧૯ સત્તસયા ચત્તાલા, અટ્ટારસ કલા ય ઈય કમા રાઉરો ચંડા ચવલા જયણા, વેગા ય તથા ગઈ ચઉરો I/૧૨વા.
કર્કસંક્રાંતિના દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ૯૪,૫૨૬૩યોજન છે. એને ૩, ૫, ૭, ૯થી ગુણતા પગલાનું માપ આવે છે. ત્રણથી ગુણતા ૨,૮૩,૫૮૦ આ યોજન થાય છે, પાંચથી ગુણતા ૪,૭૨,૬૩૩ 30 યોજન થાય છે, સાતથી ગુણતા ૬,૬૧,૬૮૬૫૪ યોજન થાય છે. નવથી ગુણતા ૮,૫૦,૭૪૦ યોજન થાય છે. આ ચાર પગલારૂપ ચંડા, ચપલા, જવના, વેગા ચારગતિ છે. (૧૧૬, ૧૧૭, ૧૧૮, ૧૧૯, ૧૨૦)
On the day of Caner Solistice, distance between the sunrise point and the sunset point is 94526 m yojanās. When this distance is multiplied by 3,5,7 and 9 the result obtained is 2,83,580 60 yojanās, 4,72,633 30 yojanās, 6,61,686 yojanās and 8,50,740 58 yojanās respectively. These are the measure of foot steps of four types of speeds - Candā, Capalā, Javanā and Vegā respectively. 116-117118-119-120 ઈન્થ ય ગઈ ચઉત્યિં, જયણયરિં નામ કઈ મન્નતિ ! એહિં કમેલિમિમાહિં, ગઈહિં ચઉરો સુરા કમસો ૧૨૧ વિફખંભે આયામ, પરિહિં અભિતર ચ બાહિરિયં / જુગવં મિણંતિ છમ્માસ, જાવ ન તહાવિ તે પાર I૧૨રા પાવંતિ વિમાસાણં; કેસિ પિ હુ અહવ તિગુણિયાઈએ ! કમચઉગે પત્તેય, ચંડાઈ ગઈ ઉ જોઈજ્જા |૧ ૨૩