________________
૫e
છઉમ–સંજયાણ, ઉવવાઉક્કોસ અ સવદ્દે ! તેસિં સટ્ટાણે પિ ય, જહન્નઓ હોઈ સોહમ્મ ૧૫પા.
છદ્મસ્થ સાધુઓની ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ સર્વાર્થસિદ્ધમાં થાય છે. તેમની અને શ્રાવકોની પણ જઘન્યથી ઉત્પત્તિ સૌધર્મમાં થાય છે. (૧૫૫)
The Jain saints without Kevalagyān can take birth utmost upto the last Sarvārthasiddha vimāna (Anuttara). Jain saints and Shrāvakās can take birth atleast in Saudharma heaven. 155 લંતંમિ ચઉદપુવિર્સી, તાવસાઈણ વંતરેસ તહા.. એસો ઉવવાયવિહિ, નિયનિય કિરિયઠિયાણ સવોવિ ૧૫દા.
૧૪ પૂર્વેની લાંતકમાં અને તાપસ વગેરેની વ્યંતરોમાં જઘન્યથી ઉત્પત્તિ થાય છે. આ ઉત્પન્ન થવાની બધી વિધિ પોતપોતાની ક્રિયામાં રહેલાની સમજવી. (૧૫૬).
The saints possessing the knowledge of fourteen poorvās can take birth at least upto Lāntaka heaven. Tapasās can take birth atleast in Vyantarās. [Important note = They only deserve the above said births as deity who are perfect in their conducts according to their stage (category)]. 156 વર્જરિસહનારાય, પઢમં બીયં ચ રિસહનારાયું નારાયમરદ્ધનારાય, કીલિયા તહ ય છેવટ્ટ ૧૫ણા એએ છ સંઘયણા, સિહો પટ્ટો ય કીલિયા વજું ! ઉભઓ મક્કડબંધો, નારાઓ હોઈ વિષેઓ ૧૫૮
પહેલુ વજઋષભનારાચ, બીજુ ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા અને છેવટ્ઝ આ છ સંઘયણ છે. ઋષભ એટલે પાટો, વજ એટલે ખીલી, નારાચ એટલે બન્ને બાજુ મર્કટબંધ છે એમ