________________
V
(i.e. they who are free from all types of passions, enticements, vices, sins etc.) 167 ઉવવાઓ દેવીણે, કણ્વદુર્ગા જા પરઓ સહસ્સારા ! ગમણાગમણે નન્દી, અચ્ચયપરઓ સુરાણંપિ ૧૬૮
દેવીઓની ઉત્પત્તિ બે દેવલોક સુધી છે, સહસ્ત્રાર પછી દેવીઓનું ગમનાગમન નથી, અશ્રુત દેવલોક પછી દેવોનું પણ ગમનાગમન નથી. (૧૬૮)
The birth of female deities is only upto second heaven but the aparigruhitā female deities can go above upto eighth heaven, not above it. Deities above twelfth heaven never go anywhere nor other deities can go above twelfth heaven. 168 તિ પલિય તિ સાર તેરસ, સારા કપ્રદુગ તઈય સંત અહો ! કિમ્બિસિય ન હુત્તિ ઉવરિ, અચ્ચયપરઓભિઓગાઈ II૧૬ાા
૩ પલ્યોપમ, ૩ સાગરોપમ અને ૧૩ સાગરોપમ આયુષ્યવાળા કિલ્બિષિયા દેવો બે દેવલોક, ત્રીજા દેવલોક અને લાતંક દેવલોકની નીચે હોય છે. ઉપર કિલ્બિષિયા દેવો નથી હોતા. અશ્રુત દેવલોક પછી આભિયોગિક વગેરે દેવો નથી હોતા. (૧૬૯).
Kilbishika deities, residing below the first two heavens (above Jyotisha vimānās) have lifespan of three palyopamās, residing below the third heaven have lifespan of three sāgaropamās and those residing below the sixth heaven have lifespan of thirteen sāgaropamās. There are no kilbishika deities above the sixth heaven. There are no Ābhiyogika deities above the twelfth heaven. 169 અપરિગ્સહદેવીણે, વિમાણલખા છ હુંતિ સોહમ્મ | પલિયાઈ સમયાવહિય, કિઈ જાસિં જાવ દસ પલિયા ૧૭ળા