Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 74
________________ ૬૩ પ્રાણતના દેવોને યોગ્ય છે, યાવતુ ૫૫ પલ્યોપમ સ્થિતિવાળી દેવીઓ અચ્યુત દેવોને યોગ્ય છે. (૧૭૨, ૧૭૩) There are four lakhs vimānās of aparigruhitā female deities in the second heaven. From these the female deities having the lifespan upto 15 palyopamās are for the deities of fourth heaven. The female deities having the lifespan more than 15 palyopamās upto 25 palyopamās are for the deities of sixth heaven. The female deities having the lifespan more than 25 palyopamās upto 35 palyopamās are for the deities of eighth heaven. The female deities having the lifespan more than 35 palyopamās upto 45 palyopamās are for the deities of tenth heaven. The female deities having the lifespan more than 45 palyopamās upto 55 palyopamās are for the deities of twelfth heaven. 172 173 કિલ્હા નીલા કાઊ, તેઊ પમ્હા ય સુક્ક લેસ્સાઓ । ભવણવણ પઢમ ચઉ લેસ, જોઈસ કપ્પદુગે તેઊ ।।૧૭૪II કપ્પતિય પમ્હલેસા, લંતાઈસુ સુક્કલેસ હુત્તિ સુરા | કણગાભ પઉમકેસર, વન્ના દુસુ તિસુ ઉવરિ ધવલા ||૧૭૫ કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ- આ છ લેશ્યાઓ છે. ભવનપતિ અને વ્યન્તરને પહેલી ચાર લેશ્યા હોય છે. જ્યોતિષ અને બે દેવલોકમાં તેજોલેશ્યા હોય છે. ત્રણ દેવલોકમાં પદ્મલેશ્યા હોય છે, લાંતક વગેરેમાં શુક્લ લેશ્યાવાળા દેવો હોય છે. બે દેવલોકમાં સુવર્ણ વર્ણવાળા, ત્રણ દેવલોકમાં કમળની કેસરાના વર્ણવાળા અને ઉપર સફેદ વર્ણવાળા દેવો છે. (૧૭૪, ૧૭૫) There are six kinds of Leshyās (i.e. Emotions / thoughts) - 1) Krishna (worst). 2) Neel (worse) 3) Kāpota (bad) 4) Tejo (good) 5) Padma (better) 6) Shukla (best).

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130